Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2013 એફ 1 રેસની ગ્રીડ ગર્લ્સ માટે નવા કોસ્ચ્યૂમ

ફોર્મુલા વન રેસિંગ ટ્રેક ફરી એકવાર રફ્તારના દિવાનાને કાયલ કરવા તૈયાર થઇ ચૂક્યુ છે. જી હાં, ઉત્તર પ્રદેશના નોએડા શહેરમાં ઘુમાડાના ગોટા વચ્ચે ચમચમાતી ફોર્મુલા 1 કાર્સની રફતારનો જંગ જોવાની તક દેશને ફરી એકવાર મળશે. બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ જે દેશના પહેલાં ફોર્મુલા વન રેસિંગ ટ્રેક છે. ફરી એકવાર તાલીઓના ગડગડાટ અને કારના અવાજથી ગુંજી ઉઠશે.

તમને જણાવી દઇએ કે, ગઇ વખતે સર્કિટ પર દેશની પહેલી ફોર્મુલા 1 રેસનું આયોજિત કરવામાં આવી હતી. જેમાં બૉલીવુડથી લઇને ખેલ જગત અને રાજકારિણીઓ સહિતના મોટા-મોટા દિગ્ગજ ઉપસ્થિત રહ્યાં હતા. આ વખતે જેપી ગ્રુપ આ આયોજનને સફળ અને શાનદાર બનાવવા માટે સંપૂર્ણપણે કમર કસી રહ્યું છે.

ખેલ દરમિયાન ડ્રાઇવર્સ થી લઇને દર્શકો સુધીનું મનોરંજન કરનારી ફોર્મુલા વનની ગ્રીડ ગર્લ્સ ગત વર્ષની જેમ આ વખતે પણ પોતાના ખાસ અંદાજમાં નજર આવશે. આ ગ્રીડ ગર્લ્સ માટે આયોજકોને ખાસ પ્રકારના ડ્રેસને ડિઝાઇન કરી છે. જેને અમે તમારી સમક્ષ રજુ કરી રહ્યાં છીએ. આ ગ્રીડ ગર્લ્સ માટે કુલ ત્રણ ડ્રેસ તૈયાર કરવામાં આવ્યા છે, આમાના જ કોઇ એક ડ્રેસની પસંદગી કરવામાં આવશે. તો ચાલો તસવીરો થકી જોઇએ ગ્રીડ ગર્લ્સા ખાસ ડ્રેસને.

એફ 1 ગ્રીડ ગર્લ્સના નવા કોસ્ચ્યુમ

એફ 1 ગ્રીડ ગર્લ્સના નવા કોસ્ચ્યુમ

આગળ નેક્સ્ટ સ્લાઇડ પર ક્લિક કરો અને તસવીરોમાં જુઓ આ વખતે એફ 1 ગ્રીડ ગર્લ્સના નવા કોસ્ચ્યુમ, જેમાંના કોઇ એકને સામેલ કરવામાં આવશે.

ગ્રીડ ગર્લ્સનો કોસ્ચ્યુમ

ગ્રીડ ગર્લ્સનો કોસ્ચ્યુમ

આ છે આ વખતની ગ્રીડ ગર્લ્સ માટે પ્રયુક્ત કરવામાં આવેલા કોસ્ચ્યુમ જેમાના કોઇ એકનો જ પ્રયોગ કરવામાં આવશે.

મન્દીરા વર્કે તૈયાર કર્યો છે કોસ્ચ્યુમ

મન્દીરા વર્કે તૈયાર કર્યો છે કોસ્ચ્યુમ

આ કોસ્ચ્યુમને જાણીતા ફેશન ડિઝાઇનર મન્દીરા વર્કે તૈયાર કરી છે, તમને જણાવી દઇએ કે, ગઇ વખતે પણ મન્દીરાએ જ પોતાના કલેક્શનમાંથી કોઇ એક ડ્રેસને એફ 1 ગ્રીડ ગર્લ્સને ડિઝાઇન કરી હતી.

શિયાળાને ધ્યાનમાં રાખીને કરાયો તૈયાર

શિયાળાને ધ્યાનમાં રાખીને કરાયો તૈયાર

આ વખતે ફોર્મુલા 1 રેસના સમયે થોડીક ઠંડીનો મોસમ રહેશે તો કોસ્ચ્યુમને સંપૂર્ણ રીતે ઠંડીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં કોટ, જર્સી અને અન્ય વસ્ત્ર સામેલ છે.

ઇન્ડિયન ગ્રાં પ્રીનો સ્પોન્સર એરટેલ

ઇન્ડિયન ગ્રાં પ્રીનો સ્પોન્સર એરટેલ

આ વખતે પણ ઇન્ડિયન ગ્રાં પ્રીનુ સ્પોન્સર જાણિતા ટેલિકોમ્યુનિકેશન કંપની એરટેલ છે, તો ડ્રેસ પર એરટેલના લોગોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે.

રેસ ટ્રેક પર સુંદર લાલ પરીઓ

રેસ ટ્રેક પર સુંદર લાલ પરીઓ

રેસ ટ્રેક પર આ સુંદર લાલ પરીઓની કતાર જોવા જેવી છે. આકર્ષક રીતે રેખા અને લાલ રંગથી સજેલી આ ગ્રીડ ગર્લ્સ તમામનું ઉત્સાવર્ધન અને મનોરંજન કરે છે.

લાલ રંગના જૂતા પણ રેસ ટ્રેક પર જોવા મળશે

લાલ રંગના જૂતા પણ રેસ ટ્રેક પર જોવા મળશે

એટલું જ નહીં તેમના પગોમાં આકર્ષક લાલ રંગના જૂતા સજાવવામાં આવ્યા છે, કે રેસ ટ્રેક પર પોતાની એક અલગ છટા વિખેરશે.

ફેશન ડિઝાઇનર મન્દીરા વર્કે તૈયાર કર્યું

ફેશન ડિઝાઇનર મન્દીરા વર્કે તૈયાર કર્યું

તેમને ફેશન ડિઝાઇનર મન્દીરા વર્કે તૈયાર કર્યું છે.

રેસર્સના શૂટથી પ્રભાવિત કોલર

રેસર્સના શૂટથી પ્રભાવિત કોલર

તેમના વસ્ત્રોમાં જે કોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે રેસર્સના શૂટથી પ્રભાવિત છે. એટલે કે આ ડ્રેસ સંપૂર્ણપણે રેસથી પ્રેરિત છે.

સંકોચ ના થાય તેવો ડ્રેસ

સંકોચ ના થાય તેવો ડ્રેસ

આ વસ્ત્રોમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે, રેસ દરમિયાન તેમને આ વસ્ત્રોમાં જરા પણ સંકોચ ના થાય.

સ્ટાઇલિશ લુક

સ્ટાઇલિશ લુક

આ ગ્રીડ ગર્લ્સના વસ્ત્રોને ઘણી જ સાવધાની સાથે તૈયાર કરવામાં આવે છે, સ્ટાઇલિશ લુક અને રેસથી પ્રેરિત થઇને આ ડ્રેસને ડિઝાઇન કરવામાં આવે છે.

ટીમના ડ્રાઇવર સાથે ગ્રીડ પર હાજર રહેશે ગ્રીડ ગર્લ્સ

ટીમના ડ્રાઇવર સાથે ગ્રીડ પર હાજર રહેશે ગ્રીડ ગર્લ્સ

રેસ દરમિયાન આ ગ્રીડ ગર્લ્સ પોત-પોતાની ટીમના ડ્રાઇવર સાથે ગ્રીડ પર હાજર રહે છે અને તેમનો ઉત્સાહવર્ધન કરે છે.

રેસ દરમિયાન દર્શકોને કરશે ઉત્સાહવર્ધન

રેસ દરમિયાન દર્શકોને કરશે ઉત્સાહવર્ધન

આ સુંદર બાળાઓને તમે રેસ દરમિયાન દર્શકો અને ખેલાડીઓનો ઉત્સાહવર્ધન કરતા પણ સહેલાયથી જોઇ શકો છો.

મનોરંજન માટે હોટ બેબ્સનો ઉપયોગ

મનોરંજન માટે હોટ બેબ્સનો ઉપયોગ

આજ કાલ કોઇપણ પ્રતિયોગિતા, ભલે ક્રિકેટની ટી20 હોય કે પછી એફ 1 રેસના સ્થળે દર્શકોને મનોરંજન માટે હોટ બેબ્સનું ખૂબ ચલણ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X