જુલાઇમાં રજૂ થશે ઓડી S6નો નવો અવતાર
ભારતીય બજારમાં એકથી એક ચઢિયાતી લગ્ઝરી કાર્સ રજૂ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની ઓડી ભારતીય બજારમાં પોતાની શાનદાર સિડાન કાર ઓડી S6ના નવા દમદાર અવતારમાં રજૂ કરવાની યોજના બનાવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કંપની પોતાની આ કારને આગામી જુલાઇ મહિનામાં ભારતીય બજારમાં રજૂ કરશે. કંપની પોતાની નવી ઓડી S6ને વધુ સારા લૂક સાથે બજારમાં ઉતારવાની યોજના બનાવી રહી છે.
નવી ઓડી S6માં આકર્ષક સિંગલ ફ્રેમ ગ્રીલ, 19 ઇંચ એલોય વ્હીલ અને શાનદાર એસ બૈચનો પ્રયોગ કરવામાં આવશે. આ ઉપરાંત આ કારમાં શ્રેષ્ઠ એલ્યુમીનિયમ ઓપ્ટિક મિરર હાઉજિંગ, ક્વોડ એક્જોસ્ટ, શાનદાર સ્પોયલરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે આ કારને વધુ શાનદાર બનાવે છે. એટલું જ નહીં કંપની આ નવી S6માં વધુ એક પરિવર્તન કરી રહી છે. તો ચાલો તસવીરોમાં જોઇએ શું ખાસ છે આ નવી ઓડી S6માં.

જુલાઇમાં રજૂ થશે ઓડી S6નો નવો અવતાર
નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જાણો શું નવુ અને ખાસ હસે આ નવી ઓડી S6માં.

જુલાઇમાં રજૂ થશે ઓડી S6નો નવો અવતાર
કંપનીએ ઓડી S6માં ઘણી જ શાર્પ અને મશ્કયૂલર લૂક આપ્યો છે. આ કારને ચલાવતી વખતે તમને એક અલગ જ લક્ઝરીનો અનુભવ થશે.

જુલાઇમાં રજૂ થશે ઓડી S6નો નવો અવતાર
નવી ઓડી S6માં આકર્ષક સિંગલ ફ્રેમ ગ્રીલ, 19 ઇંચ એલોય વ્હીલ અને સારું એસ બૈચનો પ્રયોગ કરવામાં આવશે.

જુલાઇમાં રજૂ થશે ઓડી S6નો નવો અવતાર
આ ઉપરાંત કંપનીએ આ કારમાં એડવાન્સ્ડ કીલેસ એન્ટ્રી સિસ્ટમનો પણ પ્રયોગ કર્યો છે.

જુલાઇમાં રજૂ થશે ઓડી S6નો નવો અવતાર
કંપનીએ આ કારમાં ગત એન્જીનનો ઉપયોગ કર્યો નથી. નવી ઓડી S6માં 4.0 લીટરની ક્ષમતાના વી8 ટીએફએસઇ ટ્વીન ટર્બોચાર્ઝ્ડ પેટ્રોલ એન્જીનનો પ્રયોગ કર્યો છે.

જુલાઇમાં રજૂ થશે ઓડી S6નો નવો અવતાર
નવા વી8 મોન્સટર એન્જીન 420 પીએસની દમદાર શક્તિ ધરાવે છે. આ ઉપરાંત આ કારમાં કંપનીએ 7 સ્પીડ એસ ટ્રોનિક ઓટોમેટિક ગિયર બોક્સનો પણ સારી રીતે પ્રયોગ કર્યો છે.

જુલાઇમાં રજૂ થશે ઓડી S6નો નવો અવતાર
આ કારની ગતિ ઘણી જ શાનદાર છે, નવી ઓડી S6 માત્ર 4.8 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડવામાં સક્ષમ છે.

જુલાઇમાં રજૂ થશે ઓડી S6નો નવો અવતાર
શાનદાર જેનોન હેડલૈમ્પ રાત્રીના સમયે ચાલને સારી રોશની પ્રદાન કરે છે, જેથી ચાલક સહેલાયથી ડ્રાઇવ કરી શકે.

જુલાઇમાં રજૂ થશે ઓડી S6નો નવો અવતાર
કંપનીએ આ કારમાં સુરક્ષાના ફીચર્સની પણ સારી સગવડ આપી છે. નવી ઓડી S6માં કંપનીએ કૂલ 8 એરબેગને સામેલ કર્યા છે.

જુલાઇમાં રજૂ થશે ઓડી S6નો નવો અવતાર
કંપનીએ આ કારના ઇન્ટિરિયરમાં પણ ઘણુ જ ધ્યાન આપ્યું છે. સંપૂર્ણપણે લેધરથી સજાવી છે અને આધુનિક ફીચર્સ જેવા, નેવિગેશન સિસ્ટમ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, આરામદાયક સીટિંગ આ કારના ઇન્ટિરિયરને વધુ સારું બનાવી દે છે.

જુલાઇમાં રજૂ થશે ઓડી S6નો નવો અવતાર
ઓડી પોતાની આ કારને સીબીયૂ એટલે કે કમ્પલિટલી બિલ્ટ યૂનિટ હેઠળ ભારતીય બજારમાં રજૂ કરશે.

જુલાઇમાં રજૂ થશે ઓડી S6નો નવો અવતાર
જો કે, કંપનીએ હજુ આ કારની કિંમત અંગે કોઇ જાણકારી આપી નથી. પરંતુ જાણકારોનું માનવું છે કે આ કારની કિંમત અંદાજે 80 લાખની આસપાસ હશે. નવી ઓડી S6 પોતાના સેગ્મેન્ટમાં ઘણી જ શાનદાર સૈલૂન કાર છે. જો ભારતીય યુવાનોને ઘણી જ પસંદ પડશે.












Click it and Unblock the Notifications
