ઔડીએ રજૂ કર્યું મોટરસાઇકલનું શાનદાર કોન્સેપ્ટ
અત્યારસુધી આપણે ઔડીની શાનદાર અને લગ્ઝરી કાર્સને જ રસ્તાઓ પર હવા સાથે વાતો કરતી જોઇ હશે, પરંતુ ટૂંક સમયમાં જ ઔડી તેની શાનદાર બાઇકને રજૂ કરવા જઇ રહી છે. જી હાં, ઔડીએ આ વખતે કોઇ કાર નહીં પરંતુ પોતાની શ્રેષ્ઠ બાઇકનું કોન્સેપ્ટ વિશ્વ સમક્ષ મુક્યું છે. ફ્રાન્સના જાણીતા બાઇક ડિઝાઇનર થિબોલ્ટ ડેવાજૂએ ઔડીની આ શ્રેષ્ઠ બાઇકને ડિઝાઇન કર્યું છે.
ઔડીએ પોતાની બાઇકનું નિર્માણ પોતાની પ્રમુખ પ્રતિદ્વંદી બીએમડબલ્યુને ટક્કર આપવા માટે કર્યું છે. નોંધનીય છે કે બીએમડબલ્યુ બાઇક્સનુ પણ સફળતાપૂર્વક નિર્માણ કરે છે અને વિશ્વના સ્પોર્ટ બાઇક બજારમાં એક અલગ ધાક તેણે બનાવી છે. બીજી તરફ ઔડી ફોર વ્હિલર વાહન બજારમાં બીએમડબલ્યુને જોરદાર ટક્કર આપી રહી છે, પરંતુ તે ટૂ વ્હિલર બજારથી દૂર છે. જેને ધ્યાનમાં રાખીને ઔડીએ પોતાની આ શ્રેષ્ઠ કોન્સેપ્ટ બાઇકને રજૂ કરી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ ઔડીની આ શ્રેષ્ઠ કોન્સેપ્ટ બાઇકને.

ઔડીએ રજૂ કર્યું મોટરસાઇકલનું શાનદાર કોન્સેપ્ટ
ઔડીનું આ મોટર્ડ કોન્સેપ્ટ ડૂકાટીના 850 સીસીની બાઇકથી પ્રેરિત છે.

ઔડીએ રજૂ કર્યું મોટરસાઇકલનું શાનદાર કોન્સેપ્ટ
આ બાઇકમાં ડેસમોડ્રોમિક 2 સિલેન્ડર એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ઔડીએ રજૂ કર્યું મોટરસાઇકલનું શાનદાર કોન્સેપ્ટ
આ ઉપરાંત આ બાઇકાં ડબલ ક્લચનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઔડીએ રજૂ કર્યું મોટરસાઇકલનું શાનદાર કોન્સેપ્ટ
આ બાઇકની અન્ય એક વિશેષતા એ છે કે તેનું વજન ઘણું જ ઓછું રાખવામાં આવ્યું છે.

ઔડીએ રજૂ કર્યું મોટરસાઇકલનું શાનદાર કોન્સેપ્ટ
આ બાઇકમાં અલ્ટ્રાલાઇટવેટ ટેક્નોલોજીનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ઔડીએ રજૂ કર્યું મોટરસાઇકલનું શાનદાર કોન્સેપ્ટ
આ ઉપરાંત કાર્બન ફાઇબર બોડી આ બાઇકને વધારે હળવી બનાવવામાં વધારે મદદ કરે છે.

ઔડીએ રજૂ કર્યું મોટરસાઇકલનું શાનદાર કોન્સેપ્ટ
બાઇકે ડિઝાઇનર ડેવાજૂની આ બાઇકને શ્રેષ્ઠ બનાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા છે.

ઔડીએ રજૂ કર્યું મોટરસાઇકલનું શાનદાર કોન્સેપ્ટ

ઔડીએ રજૂ કર્યું મોટરસાઇકલનું શાનદાર કોન્સેપ્ટ

ઔડીએ રજૂ કર્યું મોટરસાઇકલનું શાનદાર કોન્સેપ્ટ

Click it and Unblock the Notifications