Top 10: ભારતની સૌથી વધુ વેચાતી ટુ વ્હીલર બાઈક અને સ્કૂટર
ભારતના ટુ વ્હીલર બાઈક અને સ્કૂટર ના વ્યાપાર ને બધા જ જાણે છે. ભારતના ટ્રાન્સપોર્ટમાં ટુ વ્હીલરનું યોગદાન ખુબ જ મહત્વનું છે.
અહી આપણે એક નજર કરીશું 2015-2016 માં કયા બાઈક અને સ્કૂટર એ લોકોના દિલ પર રાજ કર્યું છે. એટલું જ નહી પરંતુ કયા બાઈક અને સ્કૂટર સસ્તા અને સારા સાબિત થયા છે.

10. ટીવી એસ જ્યુપીટર
ટીવી એસ જ્યુપીટર એ એપ્રિલ 2015 થી માર્ચ 2016 ના ગાળામાં 5,37,431 યુનિટ્સ વેચ્યા છે.
આ સ્કૂટરની માયલેજ 62 KM/l છે.
કિંમત : 48,809

9. બજાજ સીટી 100
પાછલા વર્ષમાં 5,90,067 બાઈક વેચાયા છે.
આ સ્કૂટર ની માયલેજ 89 km/l છે.
કિંમત : 35,034

8. બજાજ પલ્સર
આ લીસ્ટમાં બજાજની બીજી પણ બાઈક શામિલ છે. પાછલા વર્ષમાં 6,18,371 બાઈક વેચાયા છે.
આ સ્કૂટરની માયલેજ 35 km/l છે.
કિંમત : 63,269

7. હિરો ગ્લેમર
હિરો ગ્લેમર સાતમાં નંબર પર છે. પાછલા વર્ષમાં 6,18,371 બાઈક વેચાયા છે.
આ સ્કૂટરની માયલેજ 55 km/l છે.
કિંમત : 55,925

6. ટીવીએસ એક્સ એલ સુપર
આ સ્કૂટર લોકોની પહેલી પસંદ બની ચુકી છે. પાછલા વર્ષમાં 7,23,767 બાઈક વેચાયા છે.
આ સ્કૂટરની માયલેજ 66 km/l છે.
કિંમત : 26,857

5. હોન્ડા સીબી સાઈન
ભારતની 125cc માં સૌથી વધારે વેચાતી બાઈક છે. પાછલા વર્ષમાં 7,98,699 બાઈક વેચાયા છે.
આ સ્કૂટરની માયલેજ 65 km/l છે.
કિંમત : 55,559

4. હિરો પેસન
હિરો પેસન પણ ભારતીયોની પસંદ બની ચુકી છે. પાછલા વર્ષમાં 11,39,576 બાઈક વેચાયા છે.
આ સ્કૂટરની માયલેજ 84 km/l છે.
કિંમત : 48,900

3. હિરો એચએક્સ ડીલક્ષ
હિરો એચએક્સ ડીલક્ષ એ હિરો પેસન કરતા પણ વધારે વેચાઈ છે. પાછલા વર્ષમાં 11,48,254 બાઈક વેચાયા છે.
આ સ્કૂટરની માયલેજ 83 km/l છે.
કિંમત : 43,100

2. હોન્ડા એકટીવા
હોન્ડાનું આ ફેમસ સ્કૂટર પાછલા વર્ષે પણ ખુબ જ વેચાયું છે. પાછલા વર્ષમાં 24,66,450 સ્કૂટર વેચાયા છે.
આ સ્કૂટરની માયલેજ 66 km/l છે.
કિંમત : 46,213

1. હિરો સ્પેલન્દર
આ લીસ્ટ માં 24,86,065 બાઈકના વેચાણ સાથે હિરો સ્પેલન્દર ટોપ પર છે.
આ સ્કૂટરની માયલેજ 81 km/l છે.
કિંમત : 46,500












Click it and Unblock the Notifications
