એસ્ટન માર્ટિને લગાવી સદી, આખો ઇતિહાસ તસવીરોમાં
વિશ્વમાં લક્ઝરી અને આધુનિક ફીચર્સથી ભરપૂર કાર્સની વાત કરવામાં આવે અને એસ્ટન માર્ટિનનું નામ ના આવે તે ક્યારેય બની શકે નહીં. જી હાં, બ્રિટિશ કાર નિર્માતા કંપની એસ્ટન માર્ટિને વિશ્વને એકથી એક ચઢિયાતી એક શાનદાર કાર્સ આપી છે. એસ્ટન માર્ટિનની કાર્સે વિશ્વની ગલીઓથી લઇને ફિલ્મોમાં પણ જે ધમાલ મચાવી છે, તેની તુલના કોઇની સાથે કરી શકાય નહીં. હવે એસ્ટન માર્ટિને વિશ્વના રસ્તાઓ પર 100 વર્ષની સફર કરી લીધી છે.
હોલિવુડની જાણીતી જેમ્સ બોન્ડ શ્રેણીમાં તમે એસ્ટન માર્ટિનની અત્યાધુનિક કાર્સનો કમાલ ઘણો જોય હશે, આજથી 100 વર્ષ પૂર્વે એટલે કે 1913માં એસ્ટન માર્ટિને બ્રિટનથી પોતાની શરૂઆત કરી હતી. કંપનીએ આટલા લાંબા સમયમાં ઘણા અનુકુળ અને પ્રતિકુળ પળ જોયા અને આ તમામ બાબતો છતાં કંપનીએ એક સમાન ગતિ જાળવી રાખી અને વિશ્વને ઘણી શાનદાર લક્ઝરી સિડાન અને સ્પોર્ટ કાર્સના દિદાર કરાવ્યા.
વર્ષ 1913માં બ્રિટનના રહેવાસી લાઇનલ માર્ટિન અને રોબર્ટ બોમફોર્ડે એસ્ટન માર્ટિનની રચના કરી હતી. આ દરમિયાન કંપનીનું નામ બોમફોર્ડ એન્ડ માર્ટિન લિમિટેડ કંપની હતું. પરંતુ વર્ષ 1914માં કંપનીએ એસ્ટન ક્લીન્ટન હીલક્લાઇંબ પ્રતિયોગિતામાં શાનદાર પ્રદર્શન કર્યું અને ત્યારબાદ કંપનીનું નામ બદલીને એસ્ટન માર્ટિન કરી દેવામાં આવ્યું. એસ્ટન માર્ટિન ક્લીન્ટન ઇંગ્લેન્ડના એક સ્થળનું નામ છે.
એસ્ટન માર્ટિનએ પોતાની શાનદાર શરૂઆત પોતાની શાનદાર રેસિંગ સ્કીલથી કરી હતી. વિશ્વભરમાં યોદ્ધાઓ આ કારની રફતારના દિવાના હતા. એસ્ટન માર્ટિને વર્ષ 1922માં ફ્રેન્ચ ગ્રાં પ્રીમાં પણ ભાગ લીધો હતો અને પોતાના શાનદાર પ્રદર્શનથી લોકોને હેરાન કરી મુક્યા હતા. આ દરમિયાન કંપનીએ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જોકે એસ્ટન માર્ટિને પોતાની આ શતકીય ઇનિંગમાં ઘણા ઇતાર-ચઢાવ જોયા છે અને તે બુલંદી પર છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ એસ્ટન માર્ટિનના રોચક સફર અંગે.

-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

Click it and Unblock the Notifications