Car Mash-Ups: છ કાર્સને કંઇક આ રીતે કરાઇ મિક્સ

ઇન્ટરનેટમાં તમને અનેક પ્રકારના મેશ અપ્સ મળી જશે. ક્યાકે પ્રાણીઓના તો ક્યાંક સેલિબ્રિટીઝના મેશ અપ્સ આપણને ઇન્ટરનેટમાં વિવિધ બિઝારે વેબસાઇટ્સમાં અથવા તો સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં જોવા મળી જાય છે. ક્યારેક આ મેશ અપ્સ શાનદાર હોય છે, તો ક્યારેક રમૂજ પમાડે તેવા હોય છે. એક રીતે સમય પસાર કરવા માટેનો આ એક ઉત્તમ માર્ગ છે, પરંતુ જો તેનો ઉપયોગ ઓટોમોબાઇલ જગતમાં કરવામાં આવે તો.

વિચારો કે બે એવી શ્રેષ્ઠ અને લોકપ્રીય કાર્સને ભેગી કરીને તેમાંથી એક અનોખી દેખાતી કાર્સનું નિર્માણ કરવામાં આવે તો. વિશ્વના રસ્તાઓ પર તમે તમારી બે મનપસંદ કાર્સને લઇને વિચરી શકો અને એક સાથે એ બન્ને કારની મુસાફરી કરી શકો. જો કે, આ તો કલ્પનાની વાત છે, આવી જ કેટલીક કાર્સને એકઠી એક કાર્સ બનાવવામાં આવી હોવાની તસવીરો કારવાઉ(carwow) દ્વારા રજૂ કરવામાં આવી છે, તો ચાલો તસવીરો થકી જોઇએ કાર મેશ અપ્સને.

લેમ્બોટોમિક

લેમ્બોટોમિક

લેમ્બોર્ગિની મિયુરાને એક રેસિંગ કારમાં કંઇક આ રીતે ફીટ કરવામાં આવી છે, આ કારને જોતા જ એવું લાગી રહ્યું છેકે આ કાર ઘણી જ ઝડપી છે. તેમજ આ બધાની લોકપ્રીય છે.

પોર્શે WW RS

પોર્શે WW RS

આ કાર પોર્શે 911 જીટી3 આર એસ અને પોન્ટિક એઝ્ટેકનું મિશ્ર વર્ઝન છે. આ એક સ્ટ્રેન્જ કોમ્બિનેશન છે અને આપણે આ પ્રકારનું કોમ્બિનેશન ખરા અર્થમાં જોવા ના મળે તેવું ઇચ્ચીશું.

હમી

હમી

જ્યારે એક મોટી હમર એચ 1 અને મિનીને મિક્સ કરીને બનાવવામાં આવેલી કોઇ કાર તમારી સમક્ષ આવે તો તમે શું વિચારો? અહી આવી જ એક કારની તસવીર રજૂ કરવામાં આવી છે, જેને હમર એચ 1 અને મિનીને મિક્સ કરીને બનાવવામાં આવી છે.

એસ્ટોન સ્માર્ટિન

એસ્ટોન સ્માર્ટિન

આ તસવીરમાં તમે જે કાર જોઇ રહ્યાં છો તે એસ્ટોન માર્ટિન રેપિડ અને સ્માર્ટ ફોર ટૂને મિશ્રિત કરીને બનાવવામાં આવેલી કાર છે.

મઝદાફેન્ડા

મઝદાફેન્ડા

લેન્ડરોવર ડિફેન્ડર અને મઝદા એમએક્સ 5 મિઆતા બન્ને પોત પોતાના ક્ષેત્રની શ્રેષ્ઠ કાર છે. આ તસવીર આ બન્ને કારને મિક્સ કરીને બનાવવામાં આવેલી કારની છે.

રેન્જરિની

રેન્જરિની

આ કારને રેન્જરોવર અને એવાન્ટાડોરને મિક્સ કરીને બનાવવામાં આવી છે. કારની તસવીરને જોતા જ માલુમ પડી જશે કે કઇ કારમાંથી કયો ભાગ ઉઠાવવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X