For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

|
Google Oneindia Gujarati News

તમે હોલિવુડથી લઇને બોલિવુડ સુધીની તમામ ફિલ્મોમાં પડદા પર હિરોને કાર સાથે ઘણા જ ખતરનાક સ્ટંટ સીન કરતા જોયા હશે, તેમાના કેટલાક દૃશ્યો એવા રહ્યાં હશે જે જોઇને તમે અચંબામાં મુકાઇ ગયા હશો અથવા તો તમને એ સ્ટંટ પર વિશ્વાસ આવ્યો નહીં હોય, કંઇક આવું જ આ વખતે અરબના ત્રણ દિલેરોએ પણ કરી બતાવ્યું છે. જો તમે કાર સ્ટંટ જેમકે ડ્રીફ્ટીંગ, ફ્લિપિંગ વગેરેના શોખિન હોવ તો તમને આ આશ્ચર્ય પમાડતા કારનામા ઘણા જ પસંદ પડશે.

જીહાં, તમે કેટલીક એક્શન ફિલ્મોમાં આવું જરૂરથી જોયું હશે કે જ્યારે કાર ચાલક અચાનક કારને બે વ્હીલ પર ફ્લીપ કરી દે છે અને કાર સહેલાયથી રસ્તા પર દોડતી હોય છે, પરંતુ આવા કારનામા તો જુના થઇ ગયા છે, પરંતુ આ અરબી ભાઇઓના સ્ટંટ જોઇને તમારા હોંશ ઉડી જશે. તેમના કારનામાની સામે મોટા-મોટા સ્ટંટ માસ્ટર પણ પાણી ભરતા હોય તેમ લાગશે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ શાનદાર કાર સ્ટંટ.

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

આ કાર સ્ટંટ ઉડાવી દેશે તમારા હોંશ

English summary
If you are a car stunt lover then definitely this article will drive you crazy. Check out awesome car stunt in the arabian way on pictures and video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X