ઇટાલિયન મોડલ અને ચાઇનિઝ ટચ, બ્યૂટી વિથ કાર
ભારતીય બજારમા ઇટલીના પ્રમુખ કાર નિર્માતા કંપની લેમ્બોર્ગિનીએ પોતાની શાનદાર સ્પોર્ટ કાર ગલાર્ડોને રજૂ કરી હતી. કંપનીએ આ કારને ખાસ પ્રકારે ભારતીય બજાર માટે તૈયાર કરી છે. જી હાં, ફરી એક વાર દેશમાં લેમ્બોર્ગિનીની ચર્ચા શરૂ થઇ ગઇ છે. ત્યારે આજે અમે તમારા માટે લેમ્બોર્ગિનીનું એક ખાસ કનેક્શન હોટ બેબ્સ સાથે પણ લઇને આવ્યા છીએ.
કાર અને ગર્લ્સનું એક અલગ જ કનેક્શન હોય છે. ગર્લ્સે જ્યાં એક તરફ હાઇ સ્પીડવાળી કાર્સ પસંદ હોય છે, તો બીજી તરફ કાર્સની સાથે ઉભી રહે ત્યારે તેમની અદા પણ વધુ નીખરવા લાગે છે. આ સમયે વિશ્વમાં કોઇ પણ ઓટો શો થાય ત્યાં ચમચમાતી કાર્સની વચ્ચે શોખ અદાઓવાળી હોટ બેબ્સ તમને સહેલાયથી જોવા મળી જશે.
કંઇક આવું જ આ વખતે પણ જોવા મળ્યું. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ કેવી રીતે ચાઇનિઝ બ્યૂટીએ ઇટાલિયન કાર સાથે પોતાનો ઝલવો વિખેર્યો.

કૂલ કાર સાથે હોટ પોઝ
એક ચાઇનિઝ મોડલે ઇટલીની એક પ્રમુખ કાર નિર્માતા કંપનીની લક્ઝરી કાર સાથે હોટ પોઝ આપ્યો હતો.

ચાઇનિઝ અદા
એક રેડ કલરની લક્ઝરીયસ કાર સાથે ચાઇનિઝ મોડલે કંઇક આ અદામાં પોઝ આપ્યો હતો.

હોટ ઝલવો
ચાઇનિઝ મોડલે હોટ ઝલવો વિખેર્યો હતો.

કારમાં આવ્યો વધુ નિખાર
મોડલની આ અદાએ કારમાં વધુ નિખાર લાવી દીધો હતો.

કારને રજૂ કરી રહેલી મોડલ
એક વૈભવી કારને રજૂ કરી રહેલી મોડલ.

મોડલનો ઝલવો
વૈભવી કાર સાથે મોડલનો ઝલવો

યુવાનોને આકર્ષવા ફોટો શૂટ
અનેક કાર નિર્માતા કંપનીઓ પોતાની કાર તરફ યુવાનોને આકર્ષવા માટે હોટ ફોટો શૂટ કરાવે છે.

અનેક ઓટો શોમાં જોવા મળે છે મોડલ
આજના સમયમાં જેટલા પણ ઓટો શો યોજવામાં આવે છે તેમાં મોડલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ચાઇનિઝ મોડલ
ચાઇનિઝ મોડલ ઇટાલિયન કારની ફ્રન્ટ સાઇડને દર્શાવી રહી છે.

રેડ કાર વિથ હોટ બેબ
એક ઓટો શો દરમિયાન રેડ લક્ઝરીયસ ઇટાલિયન કારને દર્શાવી રહેલી હોટ બેબ

મોડલના ટચથી વધુ ચમકી આ કાર
મોડલે કાર સાથે કંઇક આ રીતે પોઝ આપ્યો કે કારમાં વધુ ચમક આવી ગઇ હતી.

હોટ બેબ ડ્રાઇવ કાર
એક મોડલે કારની ડ્રાઇવિંગ સીટ પર બેસીની આ રીતે પોઝ આપ્યો હતો.

ફ્રન્ટ સીટની સમજ
આ તસવીરમાં એવું લાગી રહ્યું છે કે આ હોટ મોડલ કારની ફ્રન્ટ સીટ અંગે માહિતી આપી રહી છે.

આવી છે ફ્રન્ટ સીટ
જાણે કે મોડલ જણાવી રહી છે ફ્રન્ટ સીટની ખાસયીતો

કૂલ સ્ટીયરિંગ હોટ ટચ
કારના કૂલ સ્ટીયરિંગને મોડલે હોટ ટચ આપ્યો હતો.

આવી છે ટેલ લાઇટ
એક મોડલે કંઇક આ અદામાં કારની ટેલ લાઇટ અંગે માહિતી આપી હતી.

બોનેટ પર પોઝ
એક મોડલે આ અદામાં વૈભવી કારના બોનેટ પર પોઝ આપ્યો હતો.

બોનેટ પર પોઝ
વૈભવી કારના બોનેટ પર અનોખી અદામાં પોઝ આપી રહેલી ચાઇનિઝ ગર્લ

આકર્ષક અદા
એક ચાઇનિઝ મોડલે આકર્ષક અદામાં પોઝ આપ્યો છે.

હોટ અદા
એક મોડલ મર્સડીઝની કાર સાથે હોટ અદામાં પોઝ આપ્યો હતો.

આવી છે કારની ફ્રન્ટ સાઇડ
એક મોડલે વૈભવી કારની ફ્રન્ટ સાઇડને દર્શાવવા આવો પોઝ આપ્યો હતો.

મોડલ બની ગઇ છે અનિવાર્ય
ઓટો શોમાં જે રીતે કારને પ્રદર્શિત કરવા માટે મોડલ રજૂ કરવામાં આવી રહી છે, તેનાથી એવું લાગી રહ્યું છે કે કારને માર્કેટમાં રજૂ કરવા માટે મોડલ એક અનિવાર્ય બાબત બની ગઇ છે.

મોડલ વિથ કાર
એક મોડલે કાર સાથે પોઝ આપ્યો હતો.