વિશ્વની આ સૌથી ઝડપી કાર ગુન્હેગારોનો પીછો કરશે દુબઇ પોલીસ
દુબઇ પોલીસને હાલના સમયમાં એકથી એક ચઢિયાતી કાર્સને પોતાના દસ્તામાં સામેલ કરવાનો શોખ જાગ્યો છે. જીહા, તાજેતરમાં દુબઇ પોલીસે પોતાના દસ્તામાં લેમ્બોર્ગિની એવેંટાડોરને સામેલ કરી હતી, હવે આ વિભાગે વિશ્વની સૌથી ઝડપી કાર બુગાટી વેરોનને પોતાના દસ્તામાં સામેલ કરવાની યોજના બનાવી છે. ઘણો જ આકર્ષક લૂક અને દમદાર ઇન્જીન ક્ષમતાથી સજેલી નવી બુગાટી વેરાન ઘણી જ શાનદાર કાર છે.
હજુ આ અંગે કોઇ અધિકારિક ઘોષણા કરવામાં આવી નથી, કે દુબઇ પોલીસ ક્યારે આ કારને પોતાના દસ્તામાં સામેલ કરશે, પરંતુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક અને ટ્વિટર પર દુબઇ પોલીસનો સિમ્બોલ લગાવેલી બુગાટી વેરોન કાર ઘણી જ ઝડપથી ફેલાઇ રહી છે. કેટલાક દિવસો પહેલા દુબઇ પોલીસ પોતાના દસ્તામાં લેમ્બોર્ગિની એવેંટાડોરને સામેલ કરી હતી. ત્યારબાદ હવે બુગાટી વેરોનને સામેલ કરવાની વાતો ચાલી રહી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ આ શાનદાર કાર અંગે.

વિશ્વની આ સૌથી ઝડપી કાર ગુન્હેગારોનો પીછો કરશે દુબઇ પોલીસ
તમને જણાવી દઇએ કે કંપનીની આ શાનદાર લુકવાળી કારમાં 8.0 લીટરની ક્ષમતાના ડબલ્યુ 16 એન્જીનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

વિશ્વની આ સૌથી ઝડપી કાર ગુન્હેગારોનો પીછો કરશે દુબઇ પોલીસ
ઘણી જ શાનદાર અને આધુનિક ફીચર્સથી ભરપૂર આ કારની પિક અપ સાંભળીને તમે દંગ રઇ જશો. તમને જણાવી દઇએ કે આ કાર આંખના પલકારામાં ક્યાંયની ક્યાંય જતી રહે છે કે તેને જોવી પણ મુશ્કેલ બની શકે છે.

વિશ્વની આ સૌથી ઝડપી કાર ગુન્હેગારોનો પીછો કરશે દુબઇ પોલીસ
નવી બુગાટી માત્ર 2.6 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડવામાં સક્ષમ છે. આ ઉપરાંત 0થી 200 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે આ કાર માત્ર 7.1 સેકન્ડનો સમય લે છે. તો 300 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડતા આ કારને માત્ર 16 સેકન્ડ લાગે છે.

વિશ્વની આ સૌથી ઝડપી કાર ગુન્હેગારોનો પીછો કરશે દુબઇ પોલીસ
આ કારની સૌથી વધુ ઝડપ 429 કિમી પ્રતિ કલાક માપવામાં આવી છે.

વિશ્વની આ સૌથી ઝડપી કાર ગુન્હેગારોનો પીછો કરશે દુબઇ પોલીસ

વિશ્વની આ સૌથી ઝડપી કાર ગુન્હેગારોનો પીછો કરશે દુબઇ પોલીસ
-
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર





Click it and Unblock the Notifications
