209kmphની ઝડપથી દોડે છે આ લૉન ટ્રેક્ટર
એક ટ્રેક્ટરની ઝડપથી તો તમે બધા જ વાકેફ છે, મોટા પૈડાં અને હેવી એન્જીન હોવા છતાં તેની ઝડપ ઘણી ઓછી હોય છે. આ ઉપરાંત એક લૉન ટ્રેક્ટર જેનો પ્રયોગ લૉન આદીમાં ગ્રાસ કટર એટલે કે ઘાસ કાપનાર ટ્રેક્ટરની ઝડપ તો તેનાથી પણ ઓછી હોય છે. જો કે, દેખાવે એક સામાન્ય ટ્રેક્ટર કરતા ઘણું નાનું હોય છે, કારણ કે તેને વજનનું વહન કરવાનું નથી હોતું.
પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ એક લૉન ટ્રેક્ટરની ઝડપ 209 કિમી પ્રતિ કલાક હોય, તમને આ વાંચીને થોડી હૈરાની થઇ રહી હશે, પરંતુ આ સાચું છે. ટોપ ગિયર યુકે શરૂઆતથી જ આ પ્રકારના કારનમા કરવા માટે વિશ્વભરમાં ઘણું જાણીતું રહ્યું છે. જાપાનની વાહન નિર્માતા કંપની હોન્ડાને ટોપ ગિયર તરફથી લૉન ટ્રેક્ટરનું નિર્માણ કરવા માટે કહેવામાં આવ્યું, દેખાવે ભેલ આ નાનું હોય પરંતુ આગળ સ્લાઇડમાં તેનો વીડિયો જોઇને તમે નિશ્ચયી દંગ રહી જશો.

ઝડપ 209 કિમી પ્રતિ કલાક
આ છે વિશ્વનું સૌથી ઝડપી દોડતું લૉન ટ્રેક્ટર, જેની ઝડપ 209 કિમી પ્રતિ કલાક છે.

માત્ર 4 સેકન્ડમાં જ 100 કિમી
એટલું જ નહીં, આ ટ્રેક્ટર માત્ર 4 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડવા સક્ષમ છે.

લૉન ટ્રેક્ટરનં સફળ પરિક્ષણ
ટોપ ગિયરે આ લૉન ટ્રેક્ટરનં સફળ પરિક્ષણ કર્યું છે. આગળની સ્લાઇડમાં તમે આ ટ્રેક્ટરનું શાનદાર વીડિયો પણ જોઇ શકો છો.

1.0 લીટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ
કંપનીએ આ ટ્રેક્ટરમાં 1.0 લીટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે. જે તેને ઘણી જ દમદાર શક્તિ પ્રદાન કરે છે

વીટીઆર ફાયર સ્ટ્રોમ કસ્ટમ સસ્પેન્શન
કંપનીએ આ ટ્રેક્ટરમાં વીટીઆર ફાયર સ્ટ્રોમ કસ્ટમ સસ્પેન્શન અને એટીવી વ્હીલ્સનો પ્રયોગ કર્યો છે. જે તેને લૉનમાં વધુંમાં વધું સ્પીડ પકડવામાં પૂરી મદદ કરે છે.
લૉન ટ્રેક્ટરનો વીડિયો
આ વીડિયોમાં લૉન ટ્રેક્ટરની ઝડપ દર્શાવવામાં આવી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
