વિવાદોના વમળમાં ફસાઇ ફોર્ડની આ સેક્સી જાહેરખબર

ઓટોમોબાઇલ બજાર ધીરે-ધીરે પોતાના વાહનોના બદલે અન્ય વિવાદિત જાહેરખબરો થકી લોકોનું ધ્યાન પોતાની તરફ ખંચેવામાં લાગેલું છે. જી હા, આ વાહન નિર્માતા કંપનીઓ માત્ર વિદેશોમાં જ નહીં પરંતુ ભારતીય બજારમાં પણ આ પ્રકારના પ્રયોગ કરવા લાગ્યા છે. તાજેતરમાં જ ફોક્સવેગન દેશભરમાં પોતાની વાઇબ્રેટરવાળી વિજ્ઞાપનના કારણે વિવાદોમાં રહી તો આવી જ એક જાહેરાતથી ફોર્ડ ઇન્ડિયા પણ વિવાદોમાં આવી ગઇ છે.

ફોર્ડની જાહેરખબર સહયોગી કંપની જેડબ્લૂટીએ આ વખતે ફોર્ડની શ્રેષ્ઠ હેચબેક કાર ફિગો માટે ઘણી જ આપત્તિજનક જાહેરખબર બનાવી હતી. આ જાહેરખબરમાં હોલિવુડની પ્રસિદ્ધિ અભિનેત્રીઓ, ઇટલીના પૂર્વ પ્રધાનમંત્રી સિલ્વિયો બર્લુસ્કોની અને ફોર્મ્યુલા વન રેસિંગ જગતના ધૂરંધરોને પણ સામેલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં જેડબલ્યુટીએ જાહેરાતનું પ્રચાર ફોર્ડ ફિગોમાં કેમ્પેન પહેલા જ શરૂ કરી નાખ્યું છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ ફોર્ડની આ વિવાદાસ્પદ જાહેરાતને.

વિવાદોના વમણમાં ફસાઇ ફોર્ડની આ સેક્સી જાહેરખબર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X