Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વેચાણ અર્થે મુકાઇ રેન્જ રોવરની એમકે4 મેસ્ટેર

જો તમે વૈભવી અને હાઇફાઇ લક્ઝરી કાર્સ ચલાવીને પણ તમારી ડ્રાઇવિંગ ભુખને સંતોષી નથી શક્યા તો તમારી આ ભુખ સંતોષવા તરફ હમન્ન મોટરપાર્ટ્સ દ્વારા કામ કરવામાં આવ્યું છે. અમે શું કહેવા માગીએ છીએ એ તમે તસવીરો જઇને સમજી જશો, અમે એક એવી કાર્સ અંગે વાત કરી રહ્યાં છીએ કે જેને ચલાવવા માટે દરેક ડ્રાઇવિંગ પ્રેમીઓ આતુર હોય છે.

ચોથી જનરેશનની રેન્જ રોવરની એમકે4 મેસ્ટેરને જર્મન ઓટો શોમાં શરૂઆતમાં રજુ કરવામાં આવી હતી. જે હવે વેચાણ અર્થે બજારમાં મુકવામાં આવી છે. તેના બોલ્ડ કલરની સાથે અન્ય અને વૈવિધ્યસભર બાબતોનો આ કારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારમાં ડાર્ક ટિન્ટેડ વિન્ડોઝ, સ્મોક્ડ હેડલેમ્પ્સ, એલઇડી લાઇટિંગ, સાઇડ સ્કર્ટ્સ, ફ્રન્ટ બમ્પર્સ, હૂડ સ્કોપ અને 23 ઇન્ચના એલોય વ્હીલ્સ સહિતને અનેક બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આજે આપણે રેન્જ રોવરની એમકે4 મેસ્ટેરની સફર કરીએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X