pics: હોટ હિલ્ટનનું કૂલ કાર કલેક્શન
હોલીવુડના સ્ટાર્સ હંમેશા પોતાની લગ્ઝરી લાઇફસ્ટાઇલ અને ઝાકઝમાળભરી જિંદગીને લઇને ચર્ચામાં રહે છે. વિશેષકરીને હોલિવુડની અભિનેત્રીઓ, તેઓ પોતાના હોટ અંદાજથી પડદા પર આગ લગાવે છે તો રસ્તાઓ પર હવા સાથે વાતો કરતી તેમની કાર્સ પણ આંખોને શિતળતા બક્ષે છે. એ વાત સાચી છે કે શાહી સવારીઓનો પણ ઘણો શોખ હોય છે. આ સ્ટાર્સ પોતાના આ શોખને પૂર્ણ કરવા માટે દરેક પળે તૈયાર પણ રહે છે પછી એ શોખની કિંમત ગમે તેટલી કેમ ના હોય.
અને એવું કેમ ના હોય, જ્યારે આખું વિશ્વ તમારી એક ઝલક માટે તરસતું હોય અને પૈસા રૂપિયા તમારા હાથોમાં હોય તો તમે પણ તમારા દરેક શોખને પૂર્ણ કરવાના પ્રયત્નો કરશો. અહીં અમે તમને હોલિવુડની જાણીતી અભિનેત્રી પેરિસ હિલ્ટનની શાહી સવારી અંગે જણાવીશું.
જેમ કે પેરિસ હિલ્ટન ઘણી શોખિન અને કામુક છે તેવી જ રીતે તેનું કાર કલેક્શન પણ ઘણું જ શાનદાર છે. જી હાં, હિલ્ટન પાસે, બેંટલે, ફરારી, રોલ્સ રોય્સ જેવી ઘણી સારી કાર્સનું કલેક્શન છે, જેને જોઇને તમે હેરાન થઇ જશો. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ સેક્સી પેરિસ હિલ્ટનનું કૂલ કાર કલેક્શન.

હોટ હિલ્ટનનું કૂલ કાર કલેક્શન

હોટ હિલ્ટનનું કૂલ કાર કલેક્શન

હોટ હિલ્ટનનું કૂલ કાર કલેક્શન

હોટ હિલ્ટનનું કૂલ કાર કલેક્શન

હોટ હિલ્ટનનું કૂલ કાર કલેક્શન













Click it and Unblock the Notifications
