તસવીરોમાં જોઇએ પ્લેબોય બેબ્સ અને શાનદાર કાર્સ
પ્લેબોય મેગેઝિન પ્રારંભથી જ પોતાના ખાસ ગ્લેમરસ અંદાજ અને હોટ બેબ્સ માટે જાણીતું છે. વિશ્વની દરેક મોડલની ખ્વાહિશ હોય છે કે, તે એકવાર પ્લેબોયના કવર પેજ પર દેખાય, પરંતુ પ્લેબોયના કવર પેજ પર દેખાવું એટલું સહેલું પણ નથી. જીહાં, પ્લેબોયની લાઇફસ્ટાઇલ એક અજૂબાથી ઓછી નથી અને મોડલિંગની વાત કરે તો અહીં તનને સૌથી ઓછા વસ્ત્રોથી ઢાંકવામાં આવે છે.
આ તો વાત થઇ મોડલિંગની, પરંતુ શું તમને ખબર છે કે પ્લેબોયની ખુબસુરત બેબ્સ અને કાર્સ વચ્ચે પણ એક ઉંડાણપુર્વકનું જોડામ છે. જીહાં, દર વર્ષે પ્લેબોય મેગેઝિન પોતાની એક સૌથી શાનદાર મોડલનું કોઇ એક કાર સાથે ફોટોશૂટ કરાવે છે. આ સિલસિલો આજથી નહીં પરંતુ છેલ્લા 50 વર્ષોથી ચાલ્યો આવે છે.
આજે અમે તેમને અહીં પ્લેબોયની ખુબસુરત પ્લેમેટ્સ કાર્સ અંગે બતાવી રહ્યાં છીએ. તો ચાલો તસવીરોના માધ્યમથી વર્ષ 1964થી લઇને અત્યારસુધીની ખુબસુરત પ્લેબોય પ્લેમેટ્સ અને શાનદાર કાર્સ.

પ્લેબોય પ્લેમેટ્સ અને શાનદાર કાર્સ
આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જુઓ અત્યારસુધીની ખુબસુરત પ્લેબોય પ્લેમેટ્સ સાથે શાનદાર કાર્સ

જગુઆર સાથે રાકુએલ
જગુઆર એફ ટાઇપ સાથે પોઝ આપી રહેલી રાકુએલ પોમ્પલોન.

શાનદાર કાર સાથે પોઝ
પ્લેબોય મેગેઝિનનીએ હોટ બેબ્સે એક વૈભવી કાર સાથે આ રીતે પોઝ આપ્યો હતો.

કેડિલાક સાથે નિકોલ
કેડિલાક સીટીએસ સાથે પોઝ આપી રહેલી જાયડે નિકોલ.

મિનિ કૂપર સાથે અન્ડરવૂડ
મિનિ કૂપર એસ કન્વર્ટેબલ સાથે સારા જીન અન્ડરવૂડ.

કાર્સ વીથ બેબ્સ
એક શાનદાર કાર સાથે પોઝ આપી રહેલી પ્લેબોય મોડલ.

શેરવોલે સાથે ટિફની
શેરવોલે કાર્વેટ સાથે ટિફની ફોલન

મઝદા સાથે કાર્મેલા
મઝદા આરએક્સ 8 સાથે કાર્મેલા.

બીએમડબલ્યુ સાથે ક્રિસ્ટિના
બીએમડબલ્યુ 330 સીઆઇ કોપ સાથે પોઝ આપી રહેલી ક્રિસ્ટિના સેન્ટિયાગો

શેરવોલે સાથે કુર્તિસ
શેરવોલેના પીકઅપ ટ્રક સાથે ડાલેન કુર્તિસ.

પોર્શે સાથે રોડ્રિક
પોર્શે બોક્સ્ટેર સાથે બ્રાન્ડે રોડ્રિક

શેરવોલે સાથે પીટરસન
શેરવોલે કોર્વેટ્ટ સાથે જોડી એન્ન પીટરસન

શેલબી કોબ્રા સાથે હેધર
શેલબી કોબ્રા સીએસએક્સ 4000 સિરિઝ સાથે હેધર કોઝર

શેલબીની કાર સાથે કેરન
શેલબી સિરિઝ વન સાથે કેરન મેક્ડોગલ.

પોર્શે સાથે વિક્ટોરિયા
પોર્શે બોક્સ્ટેર સાથે પોઝ આપી રહેલી વિક્ટોરિયા.

ઇગલ સાથે જુલી
ઇગલ ટોલન ટીએસઆઇ સાથે જુલી લિઆની

લેક્સસ સાથે હારની
લેક્સસ એસસી300 સાથે પોઝ આપી રહેલી કોરિન્ના હારની

લેમ્બોર્ગિની સાથે એલેન
લેમ્બોર્ગિની કોન્ટેક રોડસ્ટેર સાથે ઇન્ડિયા એલેન

હોટ કાર વિથ હોટ બેબ્સ
પ્લેબોયની હોટ મોડલે એક હોટ કાર સાથે પોઝ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
