For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હ્યોસંગ રજૂ કરશે 125 સીસીની બાઇક

|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમાં તાજેતરમાં પોતાના સફરની શરૂઆત કરનારી દક્ષિણ કોરિયાની ટૂવ્હિલર વાહન નિર્માતા કંપની હ્યોંસગ ભારતીય બજારમાં પોતાના વાહનોના રેન્જમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. વિશેષ રીતે હેવી સીસીના ઇન્જીનની ક્ષમતાની સ્પોર્ટ બાઇક્સનું વેચાણ કરનારી આ કોરિયન વાહન નિર્માતા કંપની આ વખતે 125 સીસીની ક્ષમતાની બાઇક્સને બજારમાં ઉતારવા જઇ રહી છે.

આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી હ્યોસંગની બાઇક્સ ઘણી જ ખાસ છે. તમને જણાવી દઇએ કે ભારતીય બજારમાં 125 સીસીના સેગ્મેંટ 100 સીસી બાદ સૌથી ઝડપથી લોકપ્રિય થનારું સેગ્મેંટ છે. 125 સીસીની ક્ષમતાની બાઇક્સમાં ભારતીય રસ્તાઓ અનુસાર સારી સ્પીડ સાથે જ ચાલાકને આકર્ષક માઇલેજ પણ મળે છે. તો એ લોકો કે જે ઓછા માઇલેજના કારણે હેવી બાઇક્સને ખરીદી કરવા કરતા અચકાય છે તેમના માટે હ્યોસંગની બાઇક ઘણી જ શાનદાર હશે.

ઓવરસીજ માર્કેટમાં હ્યોસંગ પહેલા જ 125 સીસીની ક્ષમતાની બાઇક્સને રજૂ કરી ચૂકી છે. જેમાં મુખ્ય રીતે હ્યોસંગ જીવી 125 સી, હ્યોસંગ જીટી 125 આર, હ્યોસંગ જીટી 125 અને હ્યોસંગ આરટી 125 ડી સામેલ છે. જો કે, કંપનીએ હજુ આ અંગે કોઇ જાણકારી નથી આપી કે તે કઇ બાઇકને ભારતીય બજારમાં રજૂ કરશે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ હ્યોસંગની 125 સીસી બાઇકને.

હ્યોસંગ રજૂ કરશે 125 સીસીની બાઇક

હ્યોસંગ રજૂ કરશે 125 સીસીની બાઇક

હ્યોસંગ રજૂ કરશે 125 સીસીની બાઇક

હ્યોસંગ રજૂ કરશે 125 સીસીની બાઇક

હ્યોસંગ રજૂ કરશે 125 સીસીની બાઇક

હ્યોસંગ રજૂ કરશે 125 સીસીની બાઇક

હ્યોસંગ રજૂ કરશે 125 સીસીની બાઇક

હ્યોસંગ રજૂ કરશે 125 સીસીની બાઇક

હ્યોસંગ રજૂ કરશે 125 સીસીની બાઇક

હ્યોસંગ રજૂ કરશે 125 સીસીની બાઇક

English summary
Hyosung is planning to enter 125cc segment. Hyosung is going to launch 125 cc bikes in Indian market. Check Hyosung 125cc bike range through pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X