જુલાઇમાં રજૂ થશે જગુઆરની શાનદાર કાર

દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની તાતા મોટર્સ દ્વારા અધિગ્રહિત બ્રિટિશ કાર નિર્માતા કંપની જગુઆર ટૂંક સમયમાં ભારતીય બજારમાં પોતાની શાનદાર સિડાન કાર એફ ટાઇપને રજૂ કરવાની તૈયારીમાં છે. તમને જણાવી દઇએ કે એફ ટાઇપ જગુઆર તરફથી રજૂ થનારી સૌથી પ્રતિક્ષીત કાર છે. આ કારની રાહ દેશમાં એક લાંબા સમયથી જોવામાં આવી રહી હતી. હવે આ રાહ ટૂંક સમયમાં ખતમ થનારી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જગુઆર પોતાની આ સિડાન કાર એફ ટાઇપમાં આગામી જુલાઇ મહિનામાં ભારતીય બજારમાં રજૂ થનારી છે. તમને જણાવી દઇએ કે કંપનીએ આ કારને ગત વર્ષ વિશ્વ બજારમાં રજૂ કરી હતી. હવે કંપની એફ ટાઇપને ભારતીય બજારમાં ઉતારવાની તૈયારીમાં છે. નવી જગુઆર એફ ટાઇપ સી એક્સ 16ને કન્સેપ્ટના આધારે તૈયાર કરવામાં આવી છે. કંપની પોતાની આ કારને ત્રણ વેરિએન્ટમાં વેચશે.

જેમાં એફ ટાઇપ, એફ ટાઇપ એસ અને એફ ટાઇપ વી8 પણ સામેલ હશે. જો કે, કંપનીએ પોતાની આ કારની કિંમત અંગે કોઇ માહિતી આપી નથી, પરંતુ જાણકારોનું માનવું છે કે, કારની કિંમત લગભગ 1થી 1.5 કરોડ રૂપિયાની આસપાસ હશે. કંપનીએ આ કારમાં ઘણું જ દમદાર એન્જીનનો પ્રયોગ કર્યો છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ જગુઆરની આ શાનદાર કારને.

જુલાઇમાં રજૂ થશે જગુઆરની શાનદાર કાર

જુલાઇમાં રજૂ થશે જગુઆરની શાનદાર કાર

જુલાઇમાં રજૂ થશે જગુઆરની શાનદાર કાર

જુલાઇમાં રજૂ થશે જગુઆરની શાનદાર કાર

જુલાઇમાં રજૂ થશે જગુઆરની શાનદાર કાર

જુલાઇમાં રજૂ થશે જગુઆરની શાનદાર કાર

જુલાઇમાં રજૂ થશે જગુઆરની શાનદાર કાર

જુલાઇમાં રજૂ થશે જગુઆરની શાનદાર કાર

જુલાઇમાં રજૂ થશે જગુઆરની શાનદાર કાર

જુલાઇમાં રજૂ થશે જગુઆરની શાનદાર કાર

જુલાઇમાં રજૂ થશે જગુઆરની શાનદાર કાર

જુલાઇમાં રજૂ થશે જગુઆરની શાનદાર કાર

જુલાઇમાં રજૂ થશે જગુઆરની શાનદાર કાર

જુલાઇમાં રજૂ થશે જગુઆરની શાનદાર કાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X