એક્ટ્રેસથી પણ હોટ છે જેસીબીની કેલેન્ડર ગર્લ
તમે બધાએ જેસીબી (JCB)નું નામ તો સાંભળ્યુ જ હશે. પીળા રંગના મોટા-મોટા કન્સ્ટ્રક્શન ઇક્યૂપમેન્ટ પર આ લખેલું હોય છે. આજના સમયમાં વિશ્વમાં જ્યાં પણ કન્સ્ટ્ર્કશન, જેમ કે મોટી બિલ્ડીંગ, રોડ, ફ્લાઇઓવર વગેરે બનતા હોય છે ત્યાં જેસીબીનો ઉપયોગ કાર્યને વધારે સહેલું કરી દે છે. જેસીબીનું નિર્માણ જ કાર્યને સહેલું અને ઓછા સમયમાં કરવા માટે કરવામાં આવ્યું છે. જેમ જેસીબી અદભૂત રીતે કામ કરે છે, તેવી જ રીતે તેનું કેલેન્ડર પણ શાનદાર હોય છે.
કેલેન્ડરની વાત કરતા પહેલા ચાલો જાણી લઇએ જેસીબી સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો. તેના નામની પાછળ પણ એક રાજ છે, શું તમને ખબર છે કે તેને જેસીબી શા માટે કહેવામાં આવે છે. જેસીબીનું નામ આ કંપનીના સંસ્થાપક જોસેફ સીરિલ બોમફોર્ડ (Joseph Cyril Bamford)ના નામના કારણે છે. બોમફોર્ડના શોર્ટ નેમ જેસીબીને જ કંપનીનું નામ આપવામાં આવ્યું છે અને આ નામથી જ કંપની વિશ્વભરમાં મોટા-મોટા કન્સ્ટ્રક્શન ઇક્યૂપમેન્ટનું નિર્માણ કરે છે.
દુનિયાભરમાં તો જેસીબી વિખ્યાત છે જ સાથો સાથ ભારતીય રિયલ સ્ટેટ બિઝનેસને પણ જેસીબીએ નવી ઉંચાઇએ પહોંચાડી દીધી છે. જેસીબી પોતાના બ્રાન્ડિંગ માટે અન્ય કંપનીઓની જેમ દર વર્ષે કેલેન્ડર પણ બનાવે છે. જેસીબીના કેલેન્ડર ઘણા જ શાનદાર અને આકર્ષક હોય છે. તો ચાલો તસવીરોમાં જોઇએ જેસીબીના શાનદાર કેલેન્ડર્સને.

જેસીબીનું હોટ કેલેન્ડર
નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોના માધ્યમથી જુઓ જેસીબીના હોટ કેલેન્ડર અને જાણો જેસીબી અંગેની રોચક વાતો.

જેસીબીનું હોટ કેલેન્ડર
જેસીબી એટલે કે જેસી બોમફોર્ડ એક્ઝક્વેટર્સ લિમિટેડની સ્થાપના વર્ષ 1945માં કરવામાં આવી હતી.

જેસીબીનું હોટ કેલેન્ડર
આ એક બ્રિટિશ કંપની છે. એટલું જ નહીં પોતાની ખાસ બેહતરીન ઇક્યૂપમેન્ટના કારણે આ પ્રકારના વાહનોને જેસીબી નામ પણ આપવામાં આવ્યું.

જેસીબીનું હોટ કેલેન્ડર
જેસીબી શબ્દને ઓક્સફોર્ડ ડિક્સનેરીમાં હેવી ઇક્યૂપમેન્ટના માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

જેસીબીનું હોટ કેલેન્ડર
જેસીબીએ ભારતીય બજારમાં વર્ષ 1979માં પહેલું ડગ માંડ્યું હતું.

જેસીબીનું હોટ કેલેન્ડર
આ દરમિયાન કંપનીએ દેશમાં પોતાના વાહનોના નિર્માણની શરૂઆથ જોઇન્ટ વેન્ચર તરીકે કરી હતી.

જેસીબીનું હોટ કેલેન્ડર
વર્ષ 2003માં જેસીબી યુકે મુખ્ય કંપની ભારતના જોઇન્ટ વેન્ચરના 100 ટકા શેર ખરીદી લીધા અને ત્યારથી ભારતમાં આ જેસીબીનો એકાધિકાર થઇ ગયો.

જેસીબીનું હોટ કેલેન્ડર
જેસીબી ઇન્ડિયા વિશ્વના સૌથી મોટા બૈકહોયે લોડર મેન્યૂફેક્ચરર છે. જેનું ઉત્પાદન હરિયાણાના બલ્લભગઢમાં કરવામાં આવે છે.

જેસીબીનું હોટ કેલેન્ડર
જેસીબીએ ભારતીય બજારમાં એકથી એક શાનદાર ક્રાંતિકારી મોડલ્સ રજૂ કર્યા જેનો ઉપયોગ કન્સ્ટ્રક્શન કંપનીઓએ ઘણો કર્યો.

જેસીબીનું હોટ કેલેન્ડર
જેસીબીના શાનદાર ઉત્પાદોના કારણે દેશના કન્સટ્રક્શન અને રિયલ સ્ટેટ બિઝનેસને પણ ઘણો ફાયદો થયો છે.

જેસીબીનું હોટ કેલેન્ડર
જેસીબી યુકે પ્રતિવર્ષ 300 નવા મોડલ્સ રજૂ કરે છે. જેનું વેચાણ વિશ્વના 150 દેશોમાં કરવામાં આવે છે.

જેસીબીનું હોટ કેલેન્ડર

જેસીબીનું હોટ કેલેન્ડર

જેસીબીનું હોટ કેલેન્ડર

જેસીબીનું હોટ કેલેન્ડર

જેસીબીનું હોટ કેલેન્ડર

જેસીબીનું હોટ કેલેન્ડર

જેસીબીનું હોટ કેલેન્ડર

જેસીબીનું હોટ કેલેન્ડર

જેસીબીનું હોટ કેલેન્ડર

જેસીબીનું હોટ કેલેન્ડર

જેસીબીનું હોટ કેલેન્ડર

જેસીબીનું હોટ કેલેન્ડર

જેસીબીનું હોટ કેલેન્ડર

જેસીબીનું હોટ કેલેન્ડર













Click it and Unblock the Notifications
