For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાડા ત્રણ કરોડની કાર, બની ગઇ ટેક્સી

|
Google Oneindia Gujarati News

શું તમે ક્યારેય સાડા ત્રણ કરોડ રૂપિયાની કારને એક મામુલી ટેક્સીના રૂપમાં ફરતા જોઇ છે. તમને વિશ્વાસ નહીં આવી રહ્યો હોય, પરંતુ આ સાચું છે. જી હાં, વિશ્વભરમાં એકથી એક ચઢિયાતી કાર્સ રજૂ કરનારી પ્રમુખ સ્પોર્ટ કાર નિર્માતા કંપની લેમ્બોર્ગિનીની શાનદાર સ્પોર્ટ કાર એવેંટાડોરનો એક ટેક્સી તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમે વિચારી રહ્યાં હશો કે આખરે આવું કેમ થયું કે આટલી મોંઘી કાર ટેક્સી બની ગઇ.

તો ચાલો અમે તેમને જણાવી દઇએ, લેમ્બોર્ગિની આ સમયે તેની 50મી જન્મજંયતિ ઉજવી રહી છે. તેના ઉપલક્ષ્યમાં લેમ્બોર્ગિની વિશ્વભરમાં પોતાના આ અવસરને યાદગાર બનાવવા માટે એકથી એક ચઢિયાતા કારનામા કરી રહી છે. આ ક્રમમાં લેમ્બોર્ગિનીએ પોતાની સ્પોર્ટ કાર એવેંટાડોરને પોતાના હોમ ટાઉન એટલે કે ઘરેલુ શહેર બોલોગ્નાના એરપોર્ટ સર્વિસમાં લગાવી દીધી છે. ફિલહાલ આ કાર (Aeroporto di Bologna) એરપોર્ટ પર હવાઇ જહાજોનો ગાઇડ કરવા માટે રાખવામાં આવી છે. તસવીરોમાં જોઇએ આ સાડા ત્રણ કરોડની ટેક્સી.

લેમ્બોર્ગિનીની આ કારને એરપોર્ટ પર લગાવવામાં આવનારી આમ કાર્સની જેમ જ ડિઝાઇન કરવામાં આવી છે. આ કારની બોડી પર લાલ રંગના ક્રોસ અને ચેક બનાવવામાં આવ્યા છે, આ ઉપરાંત કારની ઉપર એરપોર્ટ ઇન્ડિકેશન લાઇટનો પર પ્રયોગ કરવામાં આવ્યો છે.

સાડા ત્રણ કરોડની કાર, બની ગઇ ટેક્સી

સાડા ત્રણ કરોડની કાર, બની ગઇ ટેક્સી

લેમ્બોર્ગિનીની આ કારને એરપોર્ટ પર લગાવવામાં આવનારી આમ કાર્સની જેમ જ ડિઝાઇન કરવામાં આવી છે. આ કારની બોડી પર લાલ રંગના ક્રોસ અને ચેક બનાવવામાં આવ્યા છે, આ ઉપરાંત કારની ઉપર એરપોર્ટ ઇન્ડિકેશન લાઇટનો પર પ્રયોગ કરવામાં આવ્યો છે.

સાડા ત્રણ કરોડની કાર, બની ગઇ ટેક્સી

સાડા ત્રણ કરોડની કાર, બની ગઇ ટેક્સી


આ કારને એરપોર્ટની અંદર રનવે પર જહાજોને ગાઇડ કરવા માટે પ્રયોગ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં આ કાર ચલાવવા માટે કંપનીએ એરપોર્ટ ચાલકોને ખાસ રીતે પ્રશિક્ષણ પણ આપ્યું છે.

સાડા ત્રણ કરોડની કાર, બની ગઇ ટેક્સી

સાડા ત્રણ કરોડની કાર, બની ગઇ ટેક્સી

લેમ્બોર્ગિનીની આ કાર 6 મેથી લઇને 19 મે સુધી બોલોગ્ના એરપોર્ટને સોંપવામાં આવી છે, ત્યાર બાદ કંપની આ કારને પરત લઇ લેશે.

સાડા ત્રણ કરોડની કાર, બની ગઇ ટેક્સી

સાડા ત્રણ કરોડની કાર, બની ગઇ ટેક્સી


કંપનીનો આ કારને એરપોર્ટ સર્વિસમાં આપવાનો એકમાત્ર ઉદ્દેશ્ય ટૂરિસ્ટોનું ધ્યાન આકર્ષિત કરવાનું છે.

સાડા ત્રણ કરોડની કાર, બની ગઇ ટેક્સી

સાડા ત્રણ કરોડની કાર, બની ગઇ ટેક્સી

લેમ્બોર્ગિનીના ટેસ્ટ ડ્રાઇવર મારિયો પેસેનેટોએ એરપોર્ટના કાર ચાલકોને એવેંટાડોર ચલાવવાની ટ્રેનિંગ આપી છે. તમને જણાવી દઇએ કે ગત વર્ષે લેમ્બોર્ગિનીની એવેંટાડોરને ભારતીય બજારમાં રજૂ કરવામાં આવી હતી. આ કારની ભારતીય બજારમાં કિંમત 3,69,00,000 રૂપિયા છે.

English summary
Lamborghini has gifted an Aventador to the Bologna airport which will work as a runway taxi. Lamborghini Aventador airport taxi at Bologna airport images.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X