Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ લક્ઝરી મોટર હોમ જેને જોઇને રહી જશો દંગ

શું તમે કોઇ એવી કારમાં સફર કરી છે, જે તમને તમારા સ્વપ્નના મહેલ જેવી લાગે. કદાચ આ વાંચીને તમને થોડી હેરાની થઇ રહી હશે કે આખરે કાર અને સ્વપ્નના મહેલ સાથે કેવા સંબંધ છે, પરંતુ તમને જણાવી દઇએ કે, વિશ્વમાં કંઇ જ અસંભવ નથી અને તમારી શંકા સત્યમાં બદલાઇ જશે જ્યારે તમે આ હરતી-ફરતી ફાઇવ સ્ટાર લક્ઝરી મોટર હોમને નિહાળશો.

જી હાં, આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ મોટર હોમ ઘણી જ ખાસ છે. તમને જણાવી દઇએ કે ઓસ્ટ્રિયાની કંપની માર્ચી મોબાઇલ્સે આ શાનદાર મોટર હોમનું નિર્માણ કર્યું છે. આ મોટર હોમમાં પ્રવેશ કર્યા બાદ તમને કોઇ ફાઇવ સ્ટાર હોટલના લક્ઝરી રૂમનો અનુભવ થવા લાગશે. એટલું જ નહીં વાહનની અંદર શાનદાર સ્પેશ માટે તેમા ફોલ્ડિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે જોઇએ આ શાનદાર મોટર હોમને.

એલીમેન્ટ પલાઝો

એલીમેન્ટ પલાઝો

એલીમેન્ટ પલાઝો છે જે વ્હાઇટ કલરમાં છે. આ મોટર હોમનું અન્ય એક મોડલ પણ છે.

મોટર હોમનો અંદરનો ભાગ

મોટર હોમનો અંદરનો ભાગ

મોટર હોમની અંદર એ પ્રકારનું ઇન્ટિરિયર કરવામાં આવ્યું છે કે જાણે તમને કોઇ પાઇવ સ્ટાર હોટલમાં બેઠાં હોય તેવી અનુભૂતિ થશે

શાનદાર ઇન્ટિરિયર

શાનદાર ઇન્ટિરિયર

આ મોટર હોમમાં કરવામાં આવેલું શાનદાર ઇન્ટિરિયર લોકોમાં આકર્ષણ જમાવે છે.

વૈભવી ઠાઠ-માઠ

વૈભવી ઠાઠ-માઠ

આ મોટર હોમમાં તમને તમામ પ્રકારની વૈભવી સુવિધા પૂરી પાડવામાં આવી છે.

ડ્રાઇવર સીટ

ડ્રાઇવર સીટ

આ લક્ઝરી મોટર હોમમાં ડ્રાઇવર સીટ ઉપરની તરફ આપવામાં આવી છે.

વધુ ઇન્ટિરિયર સ્પેસ

વધુ ઇન્ટિરિયર સ્પેસ

આ લક્ઝરી મોટર હોમનું એ પ્રકારે નિર્માણ કરવામાં આવ્યું છે કે તેમાં આવનારા લોકોને વધુ ઇન્ટિરિયર સ્પેસ મળી શકે.

મોટર હોમનો ઉપરનો ભાગ

મોટર હોમનો ઉપરનો ભાગ

લક્ઝરી મોટર હોમનો ઉપરનો ભાગ પણ ઘણો જ આકર્ષક બનાવવામાં આવ્યો છે.

છત પર છે આવી સુવિધા

છત પર છે આવી સુવિધા

લક્ઝરી મોટર હોમમાં છત પર બેસીને ભોજન અને મનોરંજનની સાથે બહારના મહોલને માણવા માટે પણ ખાસ પ્રકારની સુવિધા આપવામાં આવી છે.

ગોલ્ડન ટચ

ગોલ્ડન ટચ

આ લક્ઝરી મોટર હોમનું એક વર્ઝન ગોલ્ડમાં કવર કરેલું છે, જેની કિંમત અંદાજે 3 મિલિયન ડોલર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X