મર્સડિઝ બેન્ઝ અને ફિલ્મો સાથે જોડાયેલી આશ્ચર્ય પમાડે તેવી વાતો
કાર્સ અને ફિલ્મોનું એક અજીબો ગરીબ કનેક્શન છે. આમ તો કાર્સ આપણા જીવનનો એક મહત્વનો હિસ્સો બની રહી છે, આજના સમયમાં કાર્સ માત્ર એક સાધન નહીં પરંતુ સ્ટેટસ સિમ્બોલ બની ગઇ છે. પરંતુ જ્યારે પણ કોઇ ફિલ્મ જોઇએ છીએ અને એ દરમિયાન કોઇ કાર્સને પડદા પર જોઇ ત્યારે તમે શું વિચારો છો કે આખરે તેને આ દ્રશ્યમાં શા માટે સામેલ કરવામાં આવી.
બની શકે કે તમારું ધ્યાન એ વાત પર ના જતું હોય, પરંતુ વ્યક્તિની જીજ્ઞાસુ પ્રવૃત્તિ આ વાતથી ઇન્કાર કરી શકતી નથી. હોલિવુડની ઘણી એવી ફિલ્મો બની છે, જેમાં મર્સડિઝ બેન્ઝની શાનદાર કાર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મોના દ્રશ્ય તો કદાચ તમને યાદ હશે પરંતુ અમે તમને તસવીરોના માધ્યમથી મર્સડિઝ બેન્ઝ અને હોલિવુડની કેટલીક એ ફિલ્મોના કનેક્શન અંગે બતાવીશું જેમાં મર્સડિઝ બેન્ઝની શાનદાર કાર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મર્સડિઝ બેન્ઝ અને ફિલ્મો સાથે જોડાયેલી આશ્ચર્ય પમાડે તેવી વાતો
જુરાસિક પાર્ક ફિલ્મમાં મર્સડિઝ બેન્ઝની શાનદાર એસયૂવી એમ ક્લાસ, જેને મોડીફાઇ કરવામાં આવી હતી, તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મના એક દ્રશ્યમાં મર્સડિઝ બેન્ઝ એમ ક્લાસ પર બે ડાઇનાસોર હુમલો કરે છે.

મર્સડિઝ બેન્ઝ અને ફિલ્મો સાથે જોડાયેલી આશ્ચર્ય પમાડે તેવી વાતો
ધ રુકી ફિલ્મમાં ક્લિન્ટ ઇસ્ટવૂડ એક દ્રશ્યમાં બિલ્ડિંગમાંથી મર્સડિઝ કારને છતથી નીચે લઇને કુદે છે અને કહે છે આ કાર જેવી એન્ઝીનિયરિંગ બીજી કોઇ કારમાં નથી.

મર્સડિઝ બેન્ઝ અને ફિલ્મો સાથે જોડાયેલી આશ્ચર્ય પમાડે તેવી વાતો
હેન્ગઓવર ફિલ્મમાં મર્સડિઝ બેન્ઝની 280 એસઇ કનવર્ટિબલનો પ્રયોગ કરવામાં આવે છે.

મર્સડિઝ બેન્ઝ અને ફિલ્મો સાથે જોડાયેલી આશ્ચર્ય પમાડે તેવી વાતો

મર્સડિઝ બેન્ઝ અને ફિલ્મો સાથે જોડાયેલી આશ્ચર્ય પમાડે તેવી વાતો

મર્સડિઝ બેન્ઝ અને ફિલ્મો સાથે જોડાયેલી આશ્ચર્ય પમાડે તેવી વાતો

મર્સડિઝ બેન્ઝ અને ફિલ્મો સાથે જોડાયેલી આશ્ચર્ય પમાડે તેવી વાતો

મર્સડિઝ બેન્ઝ અને ફિલ્મો સાથે જોડાયેલી આશ્ચર્ય પમાડે તેવી વાતો

મર્સડિઝ બેન્ઝ અને ફિલ્મો સાથે જોડાયેલી આશ્ચર્ય પમાડે તેવી વાતો

મર્સડિઝ બેન્ઝ અને ફિલ્મો સાથે જોડાયેલી આશ્ચર્ય પમાડે તેવી વાતો

મર્સડિઝ બેન્ઝ અને ફિલ્મો સાથે જોડાયેલી આશ્ચર્ય પમાડે તેવી વાતો
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર

Click it and Unblock the Notifications