Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઓક્સફોર્ડની આ ટેક્નિકથી વગર ડ્રાઇવરે ચાલશે કાર

તમને એ વાંચીને થોડુંક આશ્ચર્ય થશે કે કોઇ કાર વગર ડ્રાઇવરે કેવી રીતે ચલાવી શકાય, પરંતુ એ સાચી વાત છે. આ ભાગતી-દોડતી જિંદગીને હળવી બનાવવા માટે વિશ્વભરમાં વૈજ્ઞાનિક મથામણ કરી રહ્યાં છે. આ ક્રમમાં ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયના એમઆરજી મોબાઇલ રોબોટિક્સ ગ્રુપ Mobile Robotics Group (MRG)ના સભ્યોએ એક શ્રેષ્ઠ શાનદાર રોબોટિક નેવિગેશન સિસ્ટમનું નિર્માણ કર્યુ છે. જેનો કારમાં પ્રયોગ કરવામાં આવ્યો છે.

આ સિસ્ટમનો ઉપયોગથી તમારી કારને વગર ડ્રાઇવરને સહેલાયથી રોડ પર ચલાવી શકાય છે. તમને જણાવી દઇએ કે ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયે આ ગ્રુપના કુલ 22 સભ્યોએ મળીને આ પ્રણાલીનું નિર્માણ કર્યું છે. પોતાના આ પ્રોજેક્ટમાં આ ગ્રુપે જાપાની વાહન નિર્માતા કંપની નિસાનની શાનદાર ઇલેક્ટ્રિક કાર નિસાન લીપનો પ્રયોગ કર્યો છે. આ સિસ્ટમની સૌથી મોટી વિશેષતા એ છે કે આ ગ્રુપે આ પ્રણાલીની કિંમતને પણ ઓછી રાખી છે.

જાણકારી અનુસાર આ નેવિગેશન સિસ્ટમનુ નિર્માણમાં માત્ર 7,700 ડોલર ખર્ચ કર્યો છે. આ કારમાં વૈજ્ઞાનિકોએ એક ઓટોનોમસ સિસ્ટમનો પ્રયોગ કર્યો છે. જે રોડની સ્થિતિને માપીને આગળ વધે છે. અમે તમને આ કારના તમામ ફોટાના માધ્યમથી જણાવીશું આખરે આ કાર કેવી રીતે ચાલે છે તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ આ અદભૂત કારને.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X