Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

આપ સૌ વિજય માલ્યાના નામથી સારી રીતે પરિચિત તો હશો જ. હા, એ જ વિજય માલ્યા જેમના કિંગફિશર કેલેન્ડરની હોટ બેબ્સ દર વર્ષે સૌને દીવાના બનાવે છે. કિંગફિશર એરલાઇન્સ અને યુબી ગ્રુપના માલિક વિજય માલ્યા પોતાના ખાસ અંદાજ, આકર્ષક શોખ અને હંમેશા પાર્ટીઓમાં મસ્ત રહેવાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

તાજેતરમાં વિજય માલ્યા પોતાની કિંગફિશર એરલાઇન્સમાં થયેલા ભારે નુકસાનને કારણે ચર્ચામાં છે. અનેક મહિનાઓથી સ્ટાફને પગારની ચૂકવણી કરવામાં નથી આવી. તાજેતરમાં મળતા સમાચાર અનુસાર બેંકોએ તેમની સંપત્તિ વેચીને રૂપિયા 1000 કરોડ એકત્ર કર્યા છે. હજી રૂપિયા 6000 કરોડ લેવાના બાકી છે.

આવી સ્થિતિમાં વિજય માલ્યાના અંગત જીવન પર નજર કરીએ તો જોવા મળશે કે વિજય માલ્યા માત્ર એન્ટિક વસ્તુઓ અને પાર્ટીઓના જ શોખીન નથી પણ તેમને કાર કલેક્શનનો પણ ભારે શોખ છે. તેમણે પોતાનું વિશાળ કાર કલેક્શન તો ઉભું કર્યું જ છે સાથે તેની માવજત અને સંભાળ પણ ખૂબ સારી રીતે કરી છે.

દેશમાં લિકર કિંગના નામે જાણીતા વિજય માલ્યા પાસે વિવિધ કાર્સ છે પણ સામાન્ય રીતે તેઓ પોતાની મેબેક 62 સિડાનમાં સવારી કરવાનું પસંદ કરે છે. આ કાર મુકેશ અંબાણી પાસે પણ છે. આવો જોઇએ વિજય માલ્યાનું શાનદાર અને ભવ્ય કાર કલેક્શન...

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Vijay Mallya's Spectacular Car Collection

McLaren M10 ab F5000

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Vijay Mallya's Spectacular Car Collection

mercedes benz 300 SL roadester

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Vijay Mallya's Spectacular Car Collection

Mercedes Benz K Type

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Vijay Mallya's Spectacular Car Collection

Oska tipo LA Mens sport car

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Vijay Mallya's Spectacular Car Collection

Porsche Spyder

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Vijay Mallya's Spectacular Car Collection

Rollsroyce Silver Ghost

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Vijay Mallya's Spectacular Car Collection

Shelby America Cobra 427

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Vijay Mallya's Spectacular Car Collection

Sunbeam Tiger

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Vijay Mallya's Spectacular Car Collection

Alfa Romeo

All American Racing F5000

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Vijay Mallya's Spectacular Car Collection

Allard JR

Mercedes Benz SL

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Vijay Mallya's Spectacular Car Collection

Edsel Citation convertible

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Vijay Mallya's Spectacular Car Collection

BMW-M-1

Ensign F1

Ferrari 246 Dino

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Vijay Mallya's Spectacular Car Collection

Ferrari 275 GTB

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Vijay Mallya's Spectacular Car Collection

Ferrari 365 california spyder

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Photos : વિજય માલ્યાનું ભવ્ય કાર કલેક્શન

Vijay Mallya's Spectacular Car Collection

Jaguar Sport

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X