સાઉદી અરબમાં બનશે આ 5 સ્ટાર રેલવે સ્ટેશન

તમે 5 સ્ટાર હોટલ્સ અંગે તો ઘણં સાંભળ્યું હશે, ઘણી જ શાનદાર અને લગ્ઝરી સુખ સુવિધાઓથી ભરપૂર 5 સ્ટાર હોટલમાં એક રાત ગુજારવાની ઇચ્છા દરેકના દિલમા હોય છે. ખાસ કરીને એક આમ આદમીના જીવનમાં 5 સ્ટાર હોટલનું ખાસુ મહત્વ છે, પરંતુ એ સમયે શું થશે જ્યારે 5 સ્ટાર હોટલ જેવુ જ સુખ મળ્યું છે. તમે વિચારી રહ્યા હશો કે આવુ કેવી રીતે બની શકે.

આજે અમે તમને જણાવી રહ્યા છે, સાઉદી અરબ હંમેશા પોતાના રાજસી ઠાઠ બાટ માટે વિશ્વભરમાં જાણીતુ છે. પોતાના આ શૌખ રંગીનીમાં અરબે વધુ એક શાનદાર રતન જડવાની પ્રયાસ કરી છે. જી હા, સાઉદી અરબના રાજા અબ્દુલ્લાહએ એક 5 સ્ટાર રેલવે સ્ટેશન બનાવવાની જાહેરાત કરી છે. રાજાએ આદેશ આપ્યો છે કે, રાજધાની રિયાદમાં એક સિક્સ લાઇન રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવે.

એટલું જ નહીં રાજાએ આ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે તેવું જણાવ્યું છે. તેના માટે અબ્દુલ્લાહએ માત્ર 4 વર્ષનો સમય આપ્યો છે. તમને જણાવી દઇએ કે આ નવા રેલવે સ્ટેશન માટે એક મોડલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેને જોતા તે કોઇ 5 સ્ટાર હોટલ જેવું શાનદાર લાગે છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ આ શાનદાર 5 સ્ટાર રેલવે સ્ટેશનને.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X