pics: શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
એ વાત સાચી છે કે દૂનિયા અજૂબાઓથી ભરેલી છે અને ઓટોમોબાઇલ જગતમાં પણ નિતનવા અજૂબા સામે આવતા રહે છે. પોતાની કાર અને બાઇકના કલેક્શન કરનારાઓ ઘમા શોખિનો જોયા હશે પરંતુ એવા શોખિન કે જે દૂનિયામાં હાજર વાહનોના મોટા આકાર અને અજીબો-ગરીબ રંગ આપીને રજૂ કરી એવું તમે પહેલાં ક્યારેય નહીં જોયું હોય. જી હા, પોતાના આ શોખ માટે પૈસાની ચિંતા કર્યા વગર યુનાઇટેડ અરબ અમિરાત, આબુ ધાબીમાં રહેનારા શેખ હમાદ બિન હમદાન અલ નયાનના કારનામા જોઇ તમારા હોશ ઉડી જશે.
હમાદ શરૂઆતથી જ અજીબો-ગરીબ વાહનોના કલેક્શનનો ઘણો ક્રેઝ રહ્યો છે, પરંતુ દરેક વખતે આવા વાહનો મળવા મુશ્કેલ છે તેથી હમાદે જાતે જ આવા વાહનોનું નિર્માણ કરવાનું શરુ કર્યું. આ ક્રમમાં હમાદે વિશ્વની સૌથી મોટી જીપનું નિર્માણ પણ કર્યું છે. એટલું જ નહીં પોતાના આ શોખના કારણે તેમણે ઘણી એવી કારોનું નિર્માણ કર્યું જેને જોઇને લોકો જોતા જ રહી ગયા.
વિશ્વના સૌથી મોટા ટ્રક, હરતા ફરતા ઘર જેવા વાહન, ગ્લોગ વ્હીકલ અને ઘણા એવા આશ્ચર્યજનક વાહનોનું કલેક્શન છે જે ઘણું જ રસપ્રદ છે. હમાદ શરુઆતમાં આર્મીમાંથી નિવૃત થયા બાદ તેમણે વાહનોની આ અજીબો ગરીબ રંગીન દૂનિયા વસાવી. હમાદના આ વિશાળ કલેક્શનમાં 200થી 400 કાર અને ટ્રક સામેલ છે. એટલું જ નહીં તેમણે જાતે જ એક મ્યૂઝિયમ બનાવી રાખ્યું છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ હમાદના આ રસપ્રદ કલેક્શનને.

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા

શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
શેખે બનાવી વાહનોની અજીબ દૂનિયા
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
