For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઘે કરી મહિન્દ્રા સ્કોર્પિયોની સવારી

|
Google Oneindia Gujarati News

દેશની પ્રમુખ એસયુવી વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની લોકપ્રીય એસયુવી સ્કોર્પિયોથી તમે બધા જ પરિચિત હશો, પરંતુ શું તમે જાણો છો કે આ શાનદાર એસયુવ પર ચિત્તાએ સવારી કરી છે. જીહાં, મહિન્દ્રાએ પોતાની તાજેતરમાં લોન્ય કરેલી એક્સયૂવી 500ને ચિત્તાનું નામ આપ્યુ, પરંતુ સાચું ટાઇગર ફીલ તો સ્કોર્પિયોને મળ્યું છે.

આ તો થવાનું જ હતું, કારણ કે, મામલો જ કંઇક એવો છે. દક્ષિણ આફ્રિકાના જોન વર્ટી ટાઇગર સેન્ચ્યુરીમાં મહિન્દ્રા સ્કોર્પિયોનો એક સફારી વ્હીકલ તરીકે પ્રયોગ કરવામાં આવે છે. જંગલની વચ્ચે ખરાબ રસ્તાઓમાં પણ આ એસયુવી સહેલાયથી દોડી કે છે. આ સેન્ચ્યુરીમાં જ એક વયસ્ક ટાઇગરને મહિન્દ્રા સ્કોર્પિયોની સવારી કરવાની તક મળી. તો ચાલો તસવીરો અને વીડિયો થકી નીહાળીએ આ રોચક દ્રશ્યોને.

મહિન્દ્રા સ્કોર્પિયો અને વાઘ

મહિન્દ્રા સ્કોર્પિયો અને વાઘ

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોના માધ્યમથી જુઓ મહિન્દ્રા સ્કોર્પિયોની સવારી કરી રહેલો વાઘ.

વીડિયો યુ ટ્યુબ પર અપલોડ કરાયો

વીડિયો યુ ટ્યુબ પર અપલોડ કરાયો

જેમકે અમે તમને અગાઉ જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાના જોન વર્ટી ટાઇગર સેન્ચ્યુરીમાં મહિન્દ્રા સ્કોર્પિયોને જંગલ પ્રશાસન દ્વારા સફારી વાહન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, આ ઘટના દરમિયાન બીજા વાહનમાં બેસેલી એક વ્યક્તિએ આ વીડિયો યુ ટ્યુબ પર અપલોડ કર્યો છે.

વાઘની સ્કોર્પિયો સવારીનો વીડિયો

આ વીડિયોમાં વાઘ દ્વારા કરવામાં આવેલી સ્કોર્પિયોની સવારીને દર્શાવવામાં આવી છે.

શાનદાર એક્સયુવી 500

શાનદાર એક્સયુવી 500

આ વીડિયો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાની શાનદાર એક્સયુવી 500ની જાહેરાત માટે બનાવ્યો હતો.

ચિત્તાની એક્સયુવી સવારી

ચિત્તાની એક્સયુવી સવારી

આ વીડિયોમાં પણ ચિત્તાને એક્સયુવી 500ના બોનટ પર ઉભેલો દર્શાવવામાં આવ્યો છે.

મહિન્દ્રા એક્સયુવી અને ચિત્તો

મહિન્દ્રા એક્સયુવી અને ચિત્તો દર્શાવતો વીડિયો

English summary
A wild Tiger in South Africa's John Varty's Tiger Sanctuary decides to take an afternoon nap atop a Mahindra Scorpio SUV. The Tiger then takes a ride as the SUV moves forward, only deciding to jump off when the ride gets too bumpy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X