Top 10 : દુનિયાની સૌથી ફાસ્ટ કાર્સ
ઓટોમોબાઇલ ની દુનિયા રોજ રોજ નવા કારનામાં કરી રહ્યા છે. લોકોનો ફાસ્ટ કાર્સ માટેનો જનુન જોઇને કંપની પણ નવી નવી કાર્સ માર્કેટમાં લાવી રહ્યા છે. એક સમય એવો હતો જયારે 19 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડને વધારે માનવામાં આવતી હતી. પરંતુ આજે તો 400 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર દોડવાવાળી કાર્સ પણ આવી ચુકી છે.
તો જુઓ કઈ કાર્સ છે દુનિયાની સૌથી ફાસ્ટ કાર્સ....

10. ગુમ્પર્ત અપોલો
ટોપ સ્પીડ : 223 mph ( 359 km/h)

9. નોબલ એમ600
ટોપ સ્પીડ : 225 mph ( 362 km/h)

8. જેનાવા ST1
ટોપ સ્પીડ : 233 mph ( 375 km/h)

7. મેક્લેરેન F1
ટોપ સ્પીડ : 240 mph ( 386 km/h)

6. Koenigsegg CCX
ટોપ સ્પીડ : 245 mph ( 395 km/h)

5. સલીન એસ 7 ટ્વીન ટર્બો
ટોપ સ્પીડ : 248 mph ( 399 km/h)

4. એસએસસી અલ્ટીમેટ એરો
ટોપ સ્પીડ : 256 mph ( 412 km/h)

3. કોઈનેગ્સેગ અગેરા
ટોપ સ્પીડ : 260 mph ( 418 km/h)

2. હેત્રેસે વેનમ જીટી
ટોપ સ્પીડ : 270 mph ( 435 km/h)

1. બુગાટી શેરોન
ટોપ સ્પીડ : 288 mph ( 463 km/h)
More From
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી






Click it and Unblock the Notifications
