ટોયોટા રજૂ કરશે નવી કોરોલા
ભારતીય બજારમાં એક લાંબા સમયથી એકથી એક ચઢિયાતી અને શાનદાર કાર્સ રજૂ કરનારી જાપાનની પ્રમુખ કાર નિર્માતા કંપની ટોયોટા આ વખતે દેશના રસ્તા પર પોતાની લોકપ્રિય સિડાન કાર કોરોલાને નવા અવતારમાં રજૂ કરવા જઇ રહી છે. ઘણા જ આકર્ષક લૂક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી નવી કોરોલા અલ્ટિસને કંપની આગામી જૂન મહિનામાં રજૂ કરી શકે છે. તમને જણાવી દઇએ કે, નવી કોરોલાનું નિર્માણ કોરોલા ફ્યૂરિયા કોન્સેપ્ટના આધાર પર કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે કોરોલા ફ્યૂરિયા કોન્સેપ્ટને કંપનીએ ગત ડેટ્રોએટ મોટર શો દરમિયાન રજૂ કરી હતી. કંપનીએ આ નવી કોરોલાને વધુ શાનદાર અને સારા ફિચર્સ સાથે તૈયાર કરી છે. કંપનીએ આ કારને ખાસ કરીને યુવાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. આ કારમા શાનદાર બોલ્ડ ડિઝાઇન, સ્પોર્ટી લુક અને આધુનિક ફિચર્સ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ, આ નવી ટોયોટા કોરોલાને.

ટોયોટા રજૂ કરશે નવી કોરોલા

ટોયોટા રજૂ કરશે નવી કોરોલા

ટોયોટા રજૂ કરશે નવી કોરોલા

ટોયોટા રજૂ કરશે નવી કોરોલા

ટોયોટા રજૂ કરશે નવી કોરોલા

ટોયોટા રજૂ કરશે નવી કોરોલા

ટોયોટા રજૂ કરશે નવી કોરોલા

ટોયોટા રજૂ કરશે નવી કોરોલા

ટોયોટા રજૂ કરશે નવી કોરોલા













Click it and Unblock the Notifications
