આ કાર પાર્કિંગ ટાવરને જોઇને ઉડી જશે તમારા હોંશ
ઓટો જગતમાં એકથી એક શાનદાર અને આધુનિક ટેક્નોલોજીથી ભરપૂર કાર્સને રજૂ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની ફોક્સવેગન માત્ર સારી કાર્સ બનાવવા માટે જ જાણી નથી, પરંતુ ફોક્સવેગન પોતાની શ્રેષ્ઠ ટેક્નોલોજીનો પ્રયોગ અન્ય કાર્યોમાં પણ એ જ પ્રકારે કરે છે. જર્મનીમાં ફોક્સવેગને એક એસી મલ્ટીસ્ટોર પાર્કિંગ ટાવરનું નિર્માણ કર્યું છે, જેને જોઇને તમે દંગ રહી જશો.
ફોક્સવેગને પોતાના આ પાર્કિંગ ટાવરનું નિર્માણ જર્મનીના પ્લાન્ટમાં કર્યું છે. જે બે ટાવર બનાવવામાં આવ્યા છે અને બન્ને ટાવર કાર્સથી ભરેલા હોય છે. આ બન્ને ટાવરને સંપૂર્ણપણે ચારે બાજૂથી કાંચથી ઢાંકી દેવામાં આવ્યા છે. આ બન્ને ટાવરને જોવા માટે લોકોની ખાસ્સી ભીડ જોવા મળે છે અને આ ટાવરમાં કાર પાર્કિંગ માટે કોઇ મથામણ કરવાની જરૂર પડતી નથી, પરંતુ ઓટોમેટિક જ આ કાર્સ ટાવરની અંદર બનેલા પોતાના બ્લોકમાં રાખી દેવામાં આવે છે. તો ચાલો તસવીરોના માધ્યમતી જોઇએ ફોક્સવેગનના આ આશ્ચર્યજનક ટાવરને.

Click it and Unblock the Notifications