આ ટ્રકની ઝડપ જોઇને સ્પીડ કારને પણ છૂટી જાય છે પરસેવો
ટ્રકની સ્પીડથી તો તમે બધા જ લગભગ અવગત હશો જ, ટ્રક પર જો સૌથી વધુ સામાન ભરવામાં આવ્યો હોય તો તેની સ્પીડ કેટલી ઓછી થઇ જાય છે. આ ઉપરાંત તેનું પોતાનું જ વજન એટલું બધું હોય છે છે કે, વધારે વજનને ખેંચવા માટે એન્જીનને વધારે સમય લાગે છે, પરંતુ હવે વિશ્વમાં એવી ટેક્નોલોજી વિકસીત થવા લાગી છે, જેની મદદથી ટ્રક પર હવા સાથે વાતો કરતી સ્પીડ કાર જેટલી સ્પીડ પકડી શકે છે.
આ ટ્રકને એક મોટા સ્ટેડિયમમાં ચલાવવામાં આવ્યો છે, જ્યાં રેસિંગ ટ્રેક પરતેની રફ્તારે તેને વિશ્વનો સૌથી ઝડપી મોન્સ્ટર ટ્રક બનાવી દીધો. તો ચાલો અમે તમને તસવીરો થકી દર્શાવીએ વિશ્વના સૌથી મોટા અને ઝડપી ટ્રકને, નક્કી તેની સ્પીડ જોઇને તમે પણ થઇ જશો અવાક.

વિશ્વનો સૌથી ઝડપી ટ્રક
નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જુઓ, વિશ્વના સૌથી મોટા અને ઝડપી ટ્રકને.

ટ્રકના ડ્રાઇવર
આ મોનસ્ટર ટ્રકને રેન્ડી મૂરે અને કર્ક ડૈબને ચલાવ્યો છે.

ટ્રકની સ્પીડ આકરની જેમ ઘણી વધું
ટ્રકની સ્પીડ તેના આકાર અનુસાર ઘણી જ વધારે હતી, તેથી જો કોઇપણ દુર્ઘટના થાય તો ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ શકતો હતો. તેથી ટ્રકની કેબિનમાં સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટ્રકનો મુખ્ય ચાલક
આ ટ્રકનો મુખ્ય ચાલક રેન્ડી મૂરે છે. ટ્રકની અંદર સુરક્ષાના તમામ પુરતા સાધનો મુકવામાં આવ્યા છે.

155.7 કિમી પ્રતિ કલાક
આખરે કાર ટ્રક પર આવ્યા બાદ આ ટ્રકે 96.80 માઇલ પ્રતિ કલાકની ઝડપ ભરી, એટલે કે અંદાજે 155.7 કિમી પ્રતિ કલાકની સ્પીડ.
મોનસ્ટર ટ્રકનો વીડિયો
આ વીડિયો મોનસ્ટર ટ્રકના વિશાળ કદ અને ઝડપને દર્શાવે છે.












Click it and Unblock the Notifications
