ઢીંગલી કે ભૂત, કેમરામાં કેદ થઇ ઢીંગલીની ડરાવની હરકતો..

ભૂત અને તેની સાથે જોડાયલી ઘણી કહાનીઓ તમે સાંભળી હશે. ઘણી વાર એવું પણ કહેવામાં આવે છે કે ઢીંગલીઓમાં આત્મા વસી જાય છે. જેના પર ઘણી હોરર ફિલ્મો પણ બની ચુકી છે. આવું ખરેખર માં છે કે નહી તે કહેવું તો થોડું મુશ્કિલ છે પરંતુ આજે અમે એવો વીડિયો બતાવવા જઈ રહ્યા છે જે તમને વિચારવા પર મજબુર કરી દેશે.

અમે એવું નથી કહી રહ્યા કે ભૂત હોઈ છે પરંતુ આજકાલ કેમેરામાં એવી ઘટનાઓ કેદ થઇ જાય છે જેના કારણે આપણા મનમાં ઘણા સવાલો પેદા થઇ જાય છે.

પહેલી કલીપ

પહેલી કલીપ

પહેલી કલીપમાં એક છોકરી તેની ઢીંગલી સાથે ઉભી છે. પરંતુ અચાનક વાત કરતા કરતા ઢીંગલી તેની તરફ ફરી જાય છે.

બીજી કલીપ

બીજી કલીપ

બીજી કલીપમાં તમને એક ઢીંગલી દેખાશે. જે પોતાના હાથમાં રાખલો સામાન ફેકી દે છે.

ત્રીજી કલીપ

ત્રીજી કલીપ

આ કલીપમાં ઢીંગલી એકદમથી પોતાનો હાથ ઉઠાવી લે છે.

ચોથી કલીપ

ચોથી કલીપ

આ વીડિયોને ધ્યાનથી જોશો તો તમને કેટલીક હરકતો નજરમાં આવશે.

પાંચમી કલીપ

પાંચમી કલીપ

અહી પાછળ રાખલી ઢીંગલીની હરકતો જોવાલાયક છે.

વીડિયો

જુઓ વીડિયો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X