યુવતીએ તેની ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બન્ને સાથે લગ્ન કર્યા, હવે આવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરે છે

સામાન્ય રીતે યુવતી યુવક સાથે અને યુવક યુવતી સાથે લગ્ન કરે છે. જો કે અમેરિકામાં ગયા વર્ષે થયેલા એક અનોખા લગ્ન સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. ચૌકાવનારી બાબત એ છે કે આ લગ્નમાં કપલ નહીં પરંતુ ત્રણ લોકો સામેલ છે.

સામે આવી રહેલા અહેવાલો અનુસાર, અમેરિકાની એક યુવતીએ એક સાથે તેના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે અને હવે યુવતી બન્ને સાથે સમય વિતાવવા માટે ટાઈમ મેનેજમેન્ટ કરી રહી છે.

girl married both her girlfriend and boyfriend

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ સ્ટોરી યુવતીએ પોતે શેર કરી છે. યુવતીએ એક પોસ્ટમાં ત્રણેયના લગ્ન અને સાથે રહેવા વિશે માહિતી આપી છે. આ અનોખા લગ્નમાં 26 વર્ષની એન્જલ બેલી મુખ્ય વ્યક્તિ છે. એન્જેલે વર્ષ 2018માં 28 વર્ષની ટાયલર હેયસને ડેટ કરવાનું શરૂ કર્યુ. બંને ટિન્ડર પર એકબીજાને મળી અને બન્ને વચ્ચે પ્રેમ થયો.

ચૌકાવનારી બાબત એ છે કે એપ્રિલ 2021માં બંનેએ 23 વર્ષીય સેમ વિકને પણ પોતાના રિલેશનમાં સામેલ કર્યો. એન્જલ અને સેમ એક બીજાને કોલેજના સમયથી ઓળખતા હતા. કોલેજકાળથી જ બંને વચ્ચે સારા સંબંધો હતા. વર્ષ 2019માં બંને ફરી મળ્યા અને જૂનો સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો. આ કારણે ત્રણેય એક સાથે સંબંધમા આવ્યા અને લગ્ન કરી લીધા.

શરૂઆતમાં ત્રણેયને એકબીજાથી ઘણી સમસ્યાઓ થઈ હતી. ઈર્ષ્યાની લાગણી પણ આવવા લાગી. સેમ અને ટાઈલરને સાથે જોઈને એન્જલને ગમતું ન હતું. આ સ્થિતિમાં પહેલા એન્જેલે પોતાની ઈર્ષ્યા પર કાબૂ રાખ્યો પછી ત્રણેએ મળીને ટાઈમ ટેબલ બનાવ્યું.

ટાઈમ ટેબલના કારણે ત્રણેયની એકબીજા સાથેના સમય અંગેની સમસ્યાનું નિરાકરણ આવી ગયું. એન્જલ કહે છે કે જ્યારે તે કામ પર જાય છે ત્યારે ટાયલર અને સેમ સાથે સમય વિતાવે છે. તે જ સમયે, સમય અનુસાર, દરેકને એકબીજા સાથે યોગ્ય રીતે સમય પસાર કરવાની તક

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X