For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: કર્ણાટકમાં ચળકતી ફેણવાળો કોબ્રા જોવા મળ્યો, લોકો હેરાન

કિંગ કોબ્રાનું નામ સાંભળીને જ બધાનો પરસેવો છૂટી જાય છે. જો કોબ્રા સામે આવી જાય તો લોકોની હાલત ખરાબ થવા લાગે છે.

|
Google Oneindia Gujarati News

કિંગ કોબ્રાનું નામ સાંભળીને જ બધાનો પરસેવો છૂટી જાય છે. જો કોબ્રા સામે આવી જાય તો લોકોની હાલત ખરાબ થવા લાગે છે. પરંતુ કર્ણાટકના ચિકમંગલુરમાં હોલમાકી ગામમાં કોબ્રાનું એક એવું રૂપ જોવા મળ્યું, જેને જોવા માટે લોકોની મોટી ભીડ લાગી ગઈ.

king cobra

લોકો આ દુર્લભ કોબ્રાને જોવા માટે ભેગા થઇ ગયા. ઘટના હોલમાકી ગામની છે. જ્યાં અવિનાશ નામના વ્યક્તિનો એક પાલતુ કૂતરો અચાનક ભસવા લાગ્યો. જયારે તેને બહાર આવીને જોયું તો ખેતરમાં એક કોબ્રા સાપ ફેણ લગાવીને બેઠો હતો. હેરાન કરતી બાબત હતી કે સાપના માથા પરથી એક તેજ પ્રકાશ નીકળી રહ્યો હતો. કોબ્રા સાપના માથા પરથી એક લાલ રંગનો પ્રકાશ નીકળી રહ્યો રહ્યો, જેને ચમત્કાર સમજીને લોકો તેની પૂજા કરવા લાગ્યા.

આ પણ વાંચો: Video: ખેડૂતનું ઘર બન્યું નાગલોક, ઘરમાંથી નીકળ્યા 111 કોબ્રા સાપ

તે વ્યક્તિએ આ સાપનો વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કર્યો. આ વીડિયોમાં એક કૂતરો સાપ સામે ભસતો જોવા મળી રહ્યો છે અને સાપના માથા પરથી લાલ રંગનો પ્રકાશ નીકળી રહ્યો છે. આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જયારે કેટલાક લોકો તેને ચમત્કાર નથી માની રહ્યા. તેમનું કહેવું છે કે તડકાને કારણે કોબ્રાના ફેણનું રિફ્લેક્શન આવી રહ્યું છે. જે જોવામાં એવું લાગી રહ્યું છે કે કોઈ પ્રકારની પ્રકાશ નીકળી રહ્યો છે.

આ પણ વાંચો: ગુજ્જુ વેપારીને કોબરા સાથે સેલ્ફી લેવી પડી ભારે, 25000નો દંડ

English summary
District in Karnataka spotted a cobra that had a bright shining hood
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X