આ શહેરમાં 10 રૂપિયામાં મળી રહી છે ગર્લફ્રેન્ડ

જો તમને માત્ર 10 રૂપિયામાં જ કોઈ સુંદર છોકરી સાથે સમય વિતાવવાનો મોકો મળે તો?

એકલતા સૌથી દુઃખદ પરિસ્થિતિ હોય છે. સિંગલ્સ લોકો હંમેશા કપલ્સને જોઇને એમ વિચારતા હોય છે કે કદાચ એમની પાસે પણ કોઈ હોત જેમની સાથે તેઓ પોતાના દિલની વાત કરી શકે. કોઈને તમારા દિલની વાત ન કરી શકો અથવા પ્રપોઝ ન કરી શકો તેના કારણે સિંગલ રહી જતા હોય છો. પરંતુ જો તમને માત્ર 10 રૂપિયામાં જ કોઈ સુંદર છોકરી સાથે સમય વિતાવવાનો મોકો મળે તો?

જી હાં, આ વાત સાચી છે કે તમે 10 રૂપિયામાં ગર્લફ્રેન્ડ ભાડે લઈ શકો છો. હાલ આ ખબર સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ રહી છે. આ સમાચાર જાણવા માટે તમે પણ પૂરી રીતે ઉત્સુક હશો. તો આવો જાણીએ કે માત્ર 10 રૂપિયામાં ક્યાં ગર્લફ્રેન્ડ મળી રહી છે.

ચીનમાં છે આ જગ્યા

ચીનમાં છે આ જગ્યા

તમને એ જાણીને દુઃખ જરૂર થશે કે આ જગ્યા ભારતમાં નથી પણ દક્ષિણ ચીનના ગુઆંડોંગમાં છે. અહીં પર 'ધી વાઇટેલિટી સિટી ઇન હ્યુઆન સિટી'ના એક સ્ટોરમાં યુવાન અને સુંદર મોડેલ્સ પોડિયમમાં ઉભી રહેતી હોય છે.

શું છે કોન્સેપ્ટ

શું છે કોન્સેપ્ટ

અહીં કોઈપણ પુરુષ આવીને પોતાની પસંદની છોકરીને 20 મિનિટના 10 રૂપિયા આપીને પોતાની ગર્લફ્રેન્ડ બનાવીને લઈ જઈ શકે છે. જરા વિચારો આ ઑફર કેવી મસ્ત છે.

આ ઑફરની જાણકારી

આ ઑફરની જાણકારી

આ ગોલ્ડન ઑફરને પામવા માટે પુરુષોંને પોતાની પસંદ કરેલી છોકરીના મોબાઈલ ફોન પર એક ્કયૂઆર કોડ સ્કેન કરવાનો રહેશે અને પૈસા ચુકવવાના રહેશે. એક વખત ક્યૂ આર કોડ સ્કેન થઇ ગયો તો તે પુરુષ જે-તે મોડેલને મોલ અને સ્ટોરની આજુબાજુમાં ફેરવી શકે છે અને એને શૉપિંગ પણ કરાવી શકે છે. ભાડે લીધેલી ગર્લફ્રેન્ડને તમે લન્ચ ડેટ પર પણ લઈ જઈ શકો છો. 20 મિનિટથી વધુનો સમય વિતાવવા ઇચ્છતા હોવ તો તમારે બીજી વખત પેમેન્ટ કરવું પડશે.

ઑફર એટલી સહેલી નથી

ઑફર એટલી સહેલી નથી

કોઈપણ છોકરીને અહીંથી ભાડે લઈ જવી એટલી સહેલી નથી. ભાડે કોઈ છોકરીને લઈ ગયા બાદ તેને શૉપિંગ કોમ્પલેક્ષના પરિસરમાં જ ફેરવી શકો છો. છોકરીની મરજી વિના તમે એને ટચ પણ ન કરી શકો.

તો શું તમે તૈયાર છો?

તો શું તમે તૈયાર છો?

જો તમે પણ 20 મિનિટ માટે કોઈ છોકરીની સાથે સમય વિતાવવા માગતા હોવ અને એ પણ માત્ર 20 રૂપિયામાં તો ચીનના આ સુંદર શહેરમાં આવી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X