For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Baba Vanga Prediction 2023 : યુદ્ધ અને કુદરતી આફતો, જાણો વર્ષ 2023 માટે કરાઇ છે આ ખતરનાક ભવિષ્યવાણીઓ

આગામી વર્ષ 2023 માટે બાબા વેંગાએ જે દાવા કર્યા હતા, તેમાંથી કેટલીક ભવિષ્યવાણી પણ ડરામણી છે. બલ્ગેરિયાના પ્રબોધિકા બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે, વર્ષ 2023માં સૌર તોફાન અથવા સૌર સુનામી આવશે.

|
Google Oneindia Gujarati News

Baba Vanga Prediction 2023 : 10 દિવસ બાદ 2022 વિદાય લઇ રહ્યું છે, જે સાથે વર્ષ 2023નું આગમન થશે. નવા વર્ષમાં તારીખ સાથે સાથે ઘણું બધુ બદલાઇ જાય છે. આ સાથે ઘણા ભવિષ્યવેતાઓએ વર્ષ 2023 માટે ઘણી ભવિષ્યવાણી કરવામાં આવી છે, જે તમને ચોક્કસપણે ડરાવી શકે છે.

દુનિયાના પ્રસિદ્ધ ભવિષ્યવેતાઓમાંથી એક બુલ્ગારિયાના બાબા વેંગાએ ઘણી ભવિષ્યવાણી કરી છે, જેમાંથી ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. બાબા વેંગાએ 2023 માટે પણ ઘણી ભવિષ્યવાણીઓ કરી છે.

કેવું રહેશે 2023 માં તમારું ભાગ્ય

કેવું રહેશે 2023 માં તમારું ભાગ્ય

ભવિષ્યને યોગ્ય રીતે જાણવું દરેક વ્યક્તિની ક્ષમતામાં નથી, પરંતુ બાબા વેંગા અને નોસ્ટ્રાડેમસ જેવા મહાન ભવિષ્યવેત્તાઓ, જેમનીઘણી મોટી ભવિષ્યવાણીઓ 100 ટકા સાચી સાબિત થઈ છે. જ્યોતિષ અને સારા નસીબમાં વિશ્વાસ કરતા લોકો વર્ષ 2023ની આગાહીઓ જાણવા માટે ઉત્સુક બની રહ્યા છે.

સૌર સુનામી

સૌર સુનામી

આગામી વર્ષ 2023 માટે બાબા વેંગાએ જે દાવા કર્યા હતા, તેમાંથી કેટલીક ભવિષ્યવાણી પણ ડરામણી છે. બલ્ગેરિયાના પ્રબોધિકા બાબાવેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે, વર્ષ 2023માં સૌર તોફાન અથવા સૌર સુનામી આવશે, જે પૃથ્વીના ચુંબકીય ઢાલને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે ભારતમાં દુકાળની સ્થિતિ સર્જાઈ શકે છે. જો બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી તો દેશમાં ભુખમરાની મોટી સમસ્યા ઉભી થઈ શકે છે.

જૈવિક શસ્ત્રો દ્વારા હુમલો

જૈવિક શસ્ત્રો દ્વારા હુમલો

બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર એક મોટો અને શક્તિશાળી દેશ જૈવિક હથિયારોથી હુમલો કરી શકે છે. જેના કારણે મોટી સંખ્યામાંલોકોના મોત થશે.

રશિયા-યુક્રેન વચ્ચે 10 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અનેકવાર જૈવિકહથિયારોના ઉપયોગની વાત કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં જો આવું થાય છે, તો વિશ્વના એક ભાગમાં ખરેખર વિનાશ સર્જાઇ શકે છે.

લેબમાં બાળકનો જન્મ થશે

લેબમાં બાળકનો જન્મ થશે

વર્ષ 2023 માટે બાબા વેંગાની આગાહી અનુસાર, આ વર્ષે બાળકોને લેબમાં વિકસાવવામાં આવશે અને તેમના રંગ અને લિંગ તેમનામાતાપિતા દ્વારા નક્કી કરવામાં આવશે.

આવા શક્તિશાળી અને પ્રયોગશાળામાં જન્મેલા સુપર બાળકોની સેના બનાવવાના હેતુથી ચીનમાનવીના ડીએનએ સાથે ચેડા કરીને જીન એડિટિંગ કરી રહ્યું છે. આ ચેડાથી ભવિષ્યમાં પ્રકૃતિને મોટું નુકસાન થઈ શકે છે.

જો પૃથ્વી આવું કરશે તો શું થશે

જો પૃથ્વી આવું કરશે તો શું થશે

બાબા વેંગાએ વર્ષ 2023 વિશે જણાવ્યું હતું કે, આ વર્ષે પૃથ્વીની ભ્રમણકક્ષા એટલે કે પૃથ્વીની ભ્રમણકક્ષા પણ બદલાઈ જશે. તેમણે દાવોકર્યો હતો કે, ભ્રમણકક્ષામાં ફેરફારને કારણે પૃથ્વીના હવામાન પર અચાનક અસર થશે. જે કારણે લોકોના મોત પણ થઈ શકે છે.

તાપમાનમાંવધારો અથવા ઘટાડો પણ થઈ શકે છે, જ્યારે પરમાણુ કિરણોત્સર્ગ પૃથ્વી પર ફેલાઈ શકે છે. આવી સ્થિતિમાં વિશ્વમાં પરમાણુ હુમલાનીસ્થિતિને પણ નકારી શકાય તેમ નથી.

English summary
Baba Vanga Prediction 2023 : War and natural calamities, know these dangerous 2023 predictions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X