પાણીમાં મસ્તીથી વિહરતી નાની 'જલપરી'

નાની ઉમરે અનેક રેકોર્ડ પ્રસ્થાપિત કરતા અને નવા કિર્તિમાન કરતા બાળકો અંગે અવાર-નવાર સાંભળ્યું છે, પરંતુ ક્યારેય આપણે એવું નહીં સાંભળ્યું હોય કે, સવા વર્ષના બાળકે આ સાહસિક કાર્ય કરી બતાવ્યું કે જે મોટા ભૂલકાઓ પણ નથી કરતા. આવું જ કંઇક એ સવા વર્ષની બાળકીએ કરી બતાવ્યું છે.

જાણીતી વેબસાઇટ યુટ્યુબ પર એક વીડિયો ફરી રહ્યાં છે, જેમાં એક 16 મહિનાની છોકરીને સ્વિમિંગપુલમાં સંપુર્ણ આત્મવિશ્વાસ સાથે સ્વિમિંગ કરતી દર્શાવવામાં આવી છે. આ વીડિયોને જોઇને પહેલા તો એવું જ લાગે કે આ કેવી રીતે શક્ય બને પરંતુ જ્યારે આખો વીડિયો જોઇએ ત્યારે આપણને જાણવા મળે છે કે આ છોકરીએ કોઇપણ જાતના સપોર્ટ વગર સ્વિમિંગપુલમાં સ્વિમ કર્યું છે.

આ વીડિયોને જોઇને અનેક લોકોની એવી પણ પ્રતિક્રિયા છે કે, છોકરીને બળજબરીપુર્વક આવું કરાવ્યું હશે, પરંતુ જે રીતે એ સ્વિમ કરે છે અને તેની મજા માણે છે, તેના પરથી તો કંઇક અલગ જ ફલિત થાય છે. તો ચાલો તસવીરો અને વીડિયોના માધ્યમથી માણીએ પાણીમાં મસ્તીથી વિહરતી નાની 'જલપરી'નું સ્વિમિંગ.

16 મહિનાની ઉમરમાં કર્યો કારનમો

16 મહિનાની ઉમરમાં કર્યો કારનમો

સામાન્ય રીતે 16 મહિનાનું બાળક મુશ્કેલીથી ચાલતા શીખે છે, ત્યારે આ બાળકીએ તો સ્વિમિંગપુલમાં તરીને એક અલગ જ કારનામો કરી બતાવ્યો.

કોઇપણની મદદ વગર તરે છે

કોઇપણની મદદ વગર તરે છે

જ્યારે આપણે વીડિયો જોઇએ છીએ ત્યારે આપણને જોવા મળે છેકે આ બાળકી કોઇપણની મદદ વગર તરી રહી છે.

લોકોની પ્રતિક્રિયા

લોકોની પ્રતિક્રિયા

આ વીડિયોને જોઇને અનેક લોકોની એવી પણ પ્રતિક્રિયા છે કે, છોકરીને બળજબરીપુર્વક આવું કરાવ્યું હશે, પરંતુ જે રીતે એ સ્વિમ કરે છે અને તેની મજા માણે છે, તેના પરથી તો કંઇક અલગ જ ફલિત થાય છે.

મસ્તીના મૂડમાં ઢિંગલી

મસ્તીના મૂડમાં ઢિંગલી

આ 16 મહિનાની બાળકી જ્યારે સ્વિમિંગપુલમાં સ્વિમ કરે છે ત્યારે તે સંપૂર્ણપણે મસ્તીના મૂડમાં જોવા મળે છે.

સહેલાયથી તરી શકે છે

સહેલાયથી તરી શકે છે

વીડિયોથી એ વાત ફલિત થાય છે કે બાળકી એકદમ સહજતાની સ્વિમિંગમાં તરે છે જાણે કે કોઇ સ્વિમર તરતો હોય.

પાણીમાં તરતી જલપરી

પાણીમાં તરતી જલપરી

સ્વિમિંગપુલમાં તરી રહેલી નાની જલપરી

સ્વિમિંગપુલની બહાર નિકળતી બાળકી

સ્વિમિંગપુલની બહાર નિકળતી બાળકી

સ્વિમિંગપુલના એક છેડાથી બીજા છેડે પહોંચ્યા બાદ બહાર નીકળી રહેલી ઢિંગલી. વીડિયો જોવા માટે નેક્સ્ટ સ્લાઇડ પર ક્લિક કરો.

સ્વિમ કરતી બાળકીનો વીડિયો

આ વીડિયોમાં સ્વિમ કરતી બાળકી દર્શાવવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X