Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bizarre: આ ભાઇ પોતાને તેલના ઇન્જેક્શન આપે છે, કારણ છે...

આ ભાઇ શરીરને ચુસ્ત તંદુરસ્ત રાખવા માટે કસરત નહીં તેલના ઇજેક્શન લે છે. જે ક્યારેય પણ બની શકે છે તેમના માટે જીવનો જોખમ.

કોઇને પણ પુરુષ ઉંમરના એક પડાવે વિચારે છે કે કાશ તેની બોડી પણ ટાયગર શ્રોફ જેવી કે વિદ્યુત જામવાલ જેવી હોય, સીક્સ પેક બોડી બનાવવા માટે અનેક લોકો કલાકો સુધી જીમમાં પરસેવા પાડે છે. ધણા તેવી બોડી મેળવી પણ લે છે. અને ધણાં ઘર ભેગા પણ થઇ જાય છે કે ભાઇ, આપણાથી તો આ બોડી નહીં બને. ત્યારે એક ભાઇ તેવા પણ છે જે જીમમાં ગયા વગર જ જોરદાર બાવડા ઘરાવે છે. પણ જ્યારે તેમના આ ચુસ્ત બોડીનું કારણ જાણવા મળ્યું તો તે જાણીને ભલભલા આશ્ચર્યચક્તિ થઇ ગયા કે કોઇ બોડી બનાવવા માટે પોતાના જીવને આવી રીતે જોખમમાં કેવી રીતે મૂકી શકે.

body builder

વાલ્દિર સેગાટો નામના 48 વર્ષીય પોતાના શરીરમાં જીવલેણ ઇજેક્શન આપે છે જેનાથી તેની માંસપેશી ફુલાઇ જાય અને બહારથી તેની બોડી આકર્ષક અને ખંતીલી લાગે. ત્યારે તે કેમ પોતાની જાતને આ રીતે ઇજેક્શન આપી મજબૂત દેખાવાનો પ્રયાસ કરી રહ્યો છે તેનું સાચું કારણ જાણો નીચેના આ આર્ટીકલમાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X