Video: કઈ રીતે કોબ્રાને એક છોકરીએ હસતા હસતા કાબુમાં કર્યો
તમે ઘણી વાર ટીવી પર કોઈ જાણકાર વ્યક્તિને સાંપોને હાથ વડે પકડતા જોયા હશે પરંતુ અમે અહી આવી છોકરીની વાત કરવાના છે જેને સાપને પોતાના હાથ વડે હસતા હસતા પકડી લિધો કે જાણે એ કોઈ રમકડું હોઈ.
3 મિનીટના આ વીડિયો તમે જોઈ શકો છો કે સાપ ઘણો જ લાંબો હતો અને જેને ભાગવાની ખુબ જ કોસિસ પણ કરી હતી. પરંતુ જે ચાલાકીથી આ છોકરીએ સાપને કાબુમાં કર્યો હતો તે ખરેખર ખુબ સુંદર હતું.

આ વીડિયો તમે જોઈ શકો છો કે સાપ ઘણી જ વાર આ છોકરીને કરડવાની કોસિસ કરે છે. પરંતુ આખરે સાપ હાર માની લે છે અને છોકરી સાપને કોઈ નુકસાનના થઇ તે રીતે ડોલમાં પૂરી દે છે
Posted by Anil Katiyar on Monday, January 11, 2016












Click it and Unblock the Notifications
