કોન્ડોમના અજબ ગજબ ઉપયોગ વિશે આ બાબત તમે નહિ જાણતા હોવ

ભારત જેવા દેશમાં કોન્ડોમ ખરીદતા પહેલા લોકો પોતાની આસપાસ જોવા લાગે છે કે કોઈ તેમને કોન્ડોમ ખરીદતા જોઈ ના લે. દુકાનમાં કોન્ડોમ માંગતા પહેલા ગભરાઈ જાય છે કેમ કે અહી કોન્ડોમને સેક્સ સાથે જ જોડવામાં આવે છે. પરંતુ કોન્ડોમના બીજા ઘણા ઉપયોગ છે જે તમને ખબર પણ નહી હોઈ.

કોન્ડોમ ખાલી યોન સંબધ માટે જ ઉપયોગમાં નથી આવતો પરંતુ બીજા ઘણા બધા ઉપયોગ છે જે તમને ચોકાવી નાખશે. તો નીચે જુઓ કેટલાક અજીબો ગરીબ કોન્ડોમના ઉપયોગ.

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

કેટેસ નામનું સંગીત જયારે સ્ટેજ પર પરફોર્મ કરવામાં આવે છે ત્યારે શો દરમિયાન પરસેવાથી માયક ખરાબ ના થઇ જાય તે માટે તેના પર કોન્ડોમ ચડાવામાં આવે છે.

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

કેરેબિયન દરિયામાં એક મહિલા એ પોતાની જાન બચાવા માટે કોન્ડોમ ફુલાવી તેની લાઇફ જેકેટ બનાવી હતી.

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

બ્રાઝીલમાં એદ્રીયાના એ કોન્ડોમની મદદથી મૂર્તિ અને કપડા પણ બનાવ્યા.

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

મધ્ય પૂર્વી દેશોમાં મજદૂરો કોન્ડોમને ડામરની ટાંકી માં નાખી દેતા જેનાથી રસ્તા લીસા બની સકે.

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

બનારસી સાડી બનાવા માટે પણ કોન્ડોમનો ઉપયોગ થાય છે. એક બનારસી સાડી બનાવા માટે 14 કોન્ડોમ વપરાઈ છે.

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

સાડી બનાવાવાળા મજદૂરો કોન્ડોમનો ઉપયોગ પોતાની આંગળી પર કરે છે. જેનાથી સાડી બનાવતી વખતે આંગળીને બચાવી શકાઈ.

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

કોન્ડોમ રાઈફલ બેરલમાં પણ કરવામાં આવે છે જેનાથી તેને ઝંગ થી બચાવી શકાઈ.

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

આધુનિક વસ્તુને પાણીથી બચાવા માટે પણ કોન્ડોમ નો ઉપયોગ કરવામાં આવે છે.

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

આધુનિક કોન્ડોમ એક ગેલન સુધીનું પાણી પોતાની અંદર લઇ શકે છે.

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

કોન્ડોમ નો અજીબો ગરીબ ઉપયોગ

તરતી વખતે કોન્ડોમનો ઉપયોગ નાની કેટ ફીશથી બચવા માટે પણ કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X