આ મહિલાને સારો હસબન્ડ શોધી આપો અને 4 લાખનું ઈનામ મેળવો, જાણો કોણ છે આ અજીબ જાહેરાત કરનારી મહિલા?

દુનિયા વિચિત્ર લોકોથી ભરેલી છે. આવા વિચિત્ર લોકો રોજ નવા નવા વિચિત્ર ગતકડા કરતા રહે છે. હવે આવી જ એક વિચિત્ર ઘટના આ દિવસોમાં સોશિયલ મીડિયામાં છવાઈ છે. એક મહિલાએ તેના માટે હસબન્ડ શોધી આપનારને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

સામાન્ય રીતે દરેક મહિલા ઈચ્છે કે તેને લગ્ન માટે એક સારો પાર્ટનર મળે, જે તેની દેર ઈચ્છાઓને પુરી કરે અને કેર કરે. સારા પાર્ટનર માટે ઘણી વખત લોકો જાહેરાત પણ આપતા હોય છે. જો કે અમેરિકાની આઓ મહિલાએ તો હદ વટાવી દીધી અને તેના માટે પતિની શોધ કરનારાને 5 હજાર ડોલર એટલે કે અંદાજે 4 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી દીધી.

4 lakhs reward for finding a good husband

અહેવાલો અનુસાર, લોસ એન્જલસની 35 વર્ષીય કોર્પોરેટ વકીલ ઈવ ટિલી કૌલ્સને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને અપીલ કરી છે કે જે કોઈ તેના પતિને શોધવામાં મદદ કરશે તેને તે 5000 ડોલર આપશે.

ઈવ ટિલી કૌલસને જણાવ્યું કે, તેણે આ પહેલા તેના મિત્રો અને બોસ સાથે આ ડીલ કરી હતી. પરંતુ હવે તે તેને સામાન્ય લોકો માટે ખોલી રહી છે. ઓફર એવી છે કે જો તમે મારા લગ્ન કરાવો તો હું તેની સાથે લગ્ન કર્યા પછી તેને શોધી કાઢનાર વ્યક્તિને 5000 ડોલરનું ઇનામ આપીશ. મારે તેની સાથે લાંબા સમય સુધી રહેવાની જરૂર ન પડે તો બની શકે કે હું તેને 20 વર્ષમાં છૂટાછેડા આપી દઉ.

34 વર્ષ ઈવે આની સાથે કેટલીક શરતો રાખી છે. જે તેના થનારા પાર્ટનરમાં હોવી જઈએ. તેનું કહેવું છે કે તેના ભાવિ પતિની ઉંમર 27 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેની ઉંચાઈ ઓછામાં ઓછી 6 ફૂટ હોવી જોઈએ. આ ઉપરાંત તે ફની અને સાર્પ માઈન્ડેડ હોવો જોઈએ. તે ઇચ્છે છે કે તેનો ભાવિ પતિ સ્પોર્ટ્સમાં સારો હોવો જોઈએ અને એક સારો કોમ્યુનિકેટર હોવો જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X