આ બાળકોએ પરીક્ષામાં કંઇ તેવું લખ્યું કે સાહેબને પણ ચકરાઇ ગયા
નાના બાળકો પણ ક્યારેક માસૂમતાથી તેવા જવાબો આપી દે છે કે આપણે ચોંકી ઉઠીએ છે કે આટલા નાના બાળકોમાં આવી કોઠાસુઝ ક્યાંથી આવી. બાળકો આમ પણ મસ્તી ખોર હોય છે અને તેમની આ જ મસ્તી ક્યારેક સ્કૂલમાં તેમને પૂછવામાં આવેલા સવાલ જવાબમાં જોવા મળતી હોય છે. જે ભલા ભલા લોકોને હસાવી દે તેવા હોય છે.
ત્યારે આજે અમે તમને આવા જ કેટલાક પ્રશ્નપત્ર બતાવવાના છીએ. જેમાં નાના બાળકોએ સવાલોના યુનિક અને હસવું આવે તેવા જવાબો લખ્યો છે. કેટલાક જવાબો તેમની માસુમિયત બતાવે છે તો કેટલાક તેમની મસ્તી. તો ચલો આવા જ કેટલાક સવાલોના અજીબો ગરીબ જવાબો વાંચો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સવાલ 1
જ્યારે બાળકને પુછવામાં આવ્યું કે જો તે પ્લેગ્રાઉન્ડમાં પડી જાય અને તેના પગમાં લાગે તો તેને શું કરવું જોઇએ. તો તેણે જવાબ આપ્યો કે ઊભા થઇને આ દુખ સાથે ડિલ કરતા શીખવું જોઇએ.

સવાલ બે
આ છે સૌથી ક્યૂટ આન્સ જ્યારે બાળકને તેના વિચારને ચિત્ર સ્વરૂપે બતાવવાનું કહ્યું તો તેણે કંઇક આ રીતે બતાવ્યું છે. છેને ક્યૂટ!

સવાલ 3
સ્માર્ટ છોકરો સાલુ સાચું છે કે ખોટું તે સ્ટાઇલમાં લખ્યું છે કે શિક્ષણનું પણ મગજ ચક્કરાઇ જાય.

સવાલ 4
જ્યારે પ્રશ્ન પત્રમાં પૂછવામાં આવ્યું કે ઉપરોક્ત સવાલનો જવાબ કેવી રીતે મળ્યો જણાવો તો તેણે કહ્યું ગણિતથી!

સવાલ 5
જ્યારે પુછવામાં આવ્યું કે 1986માં કંઇ વાતનો અંત થયો તો છોકરાએ ખૂબ જ સ્માર્ટનેસથી જવાબ આપ્યો કે વર્ષ 1985નો! છેને દિમાગ!

સવાલ 6
આ બતાવે છે કે નાના છોકરાને પણ ખબર છે જીવન મૃત્યુનો આ મતલબ.

સવાલ 7
ખરેખરમાં આ છોકરો કે છોકરી ખૂબ જ દયાળુ હશે માટે જ તો તેણે લખ્યું કે તમારે તમારા પાળતું જાનવરને મારવું ના જોઇએ.

સવાલ 8
લાગે છે કે આ બાળકે ડિસ્કવરી પણ અનેક પ્રોગ્રામ જોયા છે ત્યારે જ તો તેણે આવો જવાબ આપ્યો અને સ્ટાર પણ મેળવ્યો.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
