એવી મહિલા જે માદકતા માટે પીવે છે પ્રેમી નું લોહી
ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં જોર્જિયા કોન્દોન નામની એક મહિલા રહે છે. જેની ઉમર 38 વર્ષની છે અને તે એક મેકઅપ કલાકાર છે. આ મહિલા પોતાની જાતને વેમ્પાયર કહે છે. ડેલી મેઈલની ખબર અનુસાર આ મહિલા દર અથવારીયે પોતાના પ્રેમીનું લોહી પીવે છે.
પોતાના પ્રેમીનું લોહી પીવાનું આ મહિલાને ખુબ જ સુંદર લાગે છે કારણકે તેનાથી મહિલામાં માદકતા વધી જાય છે અને તે પહેલા કરતા વધારે હોટ થઇ જાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે જોર્જિયા જ્યાં રહે છે ત્યાં ઘણા બધા લોકો આ રીતે લોહી પીવે છે અને ત્યાં એક અલગ વેમ્પાયર માટેનું ગ્રુપ પણ બનાવ્યું છે. જોર્જિયાનો પ્રેમી પણ આને એન્જોય કરે છે.












Click it and Unblock the Notifications
