આ સંકેતો દર્શાવે છે કે તમારો પાર્ટનર ફિજિકલી ઈન્ટિમેન્ટ થવા માંગે છે
ફિજિકલ રિલેશન માટે સૌથી સરળ સંકેત એ છે કે સામેની વ્યક્તિની બોડી લેંગ્વેજ સમજવી. જ્યારે તમારા પાર્ટનર સેક્સ માટે તમારી નજીક આવવા માટે ઉત્સાહિત હોય ત્યારે તેના ચહેરા પર સ્માઈલ હોય છે.
રિલેશનશીપમાં સંકેતોનું મોટુ મહત્વ છે. પાર્ટનર સામાન્ય રીતે પોતાના મનની વાત સંકેતોથી રજુ કરે છે. જો રિલેશનમાં સંકેતો સમજતા આવડી જાય તો રિલેશનશીપર સારી રીતે આગળ વધે છે. રિલેશનશીપમાં ખાસ તો ઈન્ટિમેન્ટ થવામાં પાર્ટનર બીજા પાર્ટનરને વાત કરવામાં સંકોચ અનુભવતા હોય છે. આજે અમે તમને કેટલાક એવા સંકેતોની વાત કરવાના છીએ જે ઈશારો કરે છે કે તમારા પાર્ટનર ઈન્ટિમેન્ટ થવા માંગે છે.

બોડી લેંગ્વેજ
ફિજિકલ રિલેશન માટે સૌથી સરળ સંકેત એ છે કે સામેની વ્યક્તિની બોડી લેંગ્વેજ સમજવી. જ્યારે તમારા પાર્ટનર સેક્સ માટે તમારી નજીક આવવા માટે ઉત્સાહિત હોય ત્યારે તેના ચહેરા પર સ્માઈલ હોય છે. તેની આંખોમાં ઈશારો હોય છે. તેના અવાજમાં એક અલગ ફેરફાર હશે. જો તમારો પાર્ટનર વારંવાર તમારી નજીક આવીને તમારા શરીરને સ્પર્શ કરે છે તો તમારે સમજી લેવું જોઈએ કે તેને તમારી પાસેથી કંઈક જોઈએ છે.

હોઠ પર જીભ ફેરવવી
ઈન્ટિમેટ થવા માટેનો એક સંકેત એ છે કે તમારો પાર્ટનર તેના હોઠ પર તેની જીભ ફેરવે છે. આ સિવાય હોઠને હળવી રીતે કરડવુ તે પણ એક સંકેત છે. આ એક પાર્ટનર દ્વારા બીજા પાર્ટનરને આકર્ષવાની ટ્રીક છે. આનાથી માહોલ બનાવવાની કોશિશ કરે છે. આનાથી નશીલુ વાતાવરણ સર્જાય છે.

સેક્સી અવાજ
નશીલા અવાજમાં વાત કરવી એ ઈન્ટિમેટ થવાનો એક ઈશારો છે. જ્યારે પાર્ટનર તમારી સાથે નશીલા અવાજમાં વાત કરવાનું શરૂ કરે અથવા તમારી નજીક આવે અને હળવાશથી સ્પર્શ કરે, તેના ગરમ શ્વાસ તમારા પર છોડે તો તમે આ હાવભાવ પરથી સમજી શકો છો કે તે શું ઈચ્છે છે.

હોટ આઉટફિટ
ઘણી વખત પાર્ટનર તમારી સામે ખૂબ જ કામુક કપડા પહેરીને આવે છે. આ સીધી ઓફર છે. જો તમારો પાર્ટનર તેના અંડરગારમેન્ટમાં તમારી સામે આવીને લસ્ટ ઈશારા કરે છે તો તમે સમજી શકો કે તેને તમારી પાસેથી શું જોઈએ છે.












Click it and Unblock the Notifications
