જુઓ તસ્વીરો: આ ફોટોમાં છુપાયેલી છે ન્યુડ મોડેલ્સ
આ દુનિયામાં અજીબો ગરીબ વિચારવાવાળા લોકોની કમી નથી અને એમાં પણ જો તમારી સોચ સારી હોઈ તો ઘણા કારનામાં થઇ જતા હોઈ છે. આવો જ એક કારનામો કર્યો છે Filippo Loco નામના એક કલાકારે.
Filippo Loco નામના એક કલાકારે ફોટોગ્રાફીનો એક એવો નમુનો પેશ કર્યો કે તેને જોઈને બધા જ હેરાન થઇ ગયા. આ કલાકારે ન્યુડ મોડેલ્સની ફોટોગ્રાફી કરી છે અને તે પણ એટલી બારીકીથી કરી છે કે તમારે તેના માટે તમારી આખો તેજ કરવી પડશે.
તો જુઓ આ તસ્વીરો, આ બધી જ તસ્વીરો iocobodyart પરથી લેવામાં આવી છે..

ધ્યાનથી જુઓ આ ફોટો
પહેલી નજરમાં ખાલી એક સુંદર જગ્યા જ નજરમાં આવશે. પરંતુ ધ્યાનથી જોવામાં આવે તો એક ન્યુડ મોડેલ્સ જડી આવશે.

મુશ્કિલ છે શોધવું
કેટલાક ફોટોમાં તો મોડેલ્સને શોધવું ખુબ જ મુશ્કિલ છે.

મેલ ફિમેલ મોડેલ્સ
આ ફોટોગ્રાફી માટે મેલ ફિમેલ બંને મોડેલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સ્વીટ્ઝરલેન્ડના રેહવાવાળા છે આ કલાકાર
આ ગઝબની ફોટોગ્રાફી કરવા વાળા Filippo Loco મૂળ સ્વીટ્ઝરલેન્ડ ના રેહવા વાળા છે અને તેમની ઉમર 47 વર્ષ છે.

આખી દુનિયા ફરવું પડ્યું
આ પ્રકારની તસ્વીરો લેવા માટે Filippo Loco ને આખી દુનિયામાં ફરવું પડ્યું હતું.

મોડેલ્સ પર પેન્ટ અને માટીનો ઉપયોગ
આ પ્રકારની તસ્વીરો માટે મોડેલ્સ પર પેન્ટ અને માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
