અજબ-ગજબ: લવ મેકિંગ Dolls અહીં પરિવારના સભ્ય તરીકે રહે છે

Posted By:
Subscribe to Oneindia News

દુનિયા ખરેખર વિવિધ અજાયબીથી ભરેલી છે. ધણા લોકોને પરિવાર નથી હોતો તો ધણા લોકો પરિવાર સાથે રહેવાના બદલે ઢંગલીઓ સાથે રહેવાનું વધુ પસંદ કરે છે. અને આ જ કારણે ચીન અને જાપાનમાં લવ મેકિંગ ઢંગલીઓ કદાચ મોટા પ્રમાણમાં વેચાય છે. અનેક લોકો પત્ની સાથે રહેવાનું પસંદ કરવા કરતા આવી ઢંગલીઓ સાથે જીવન પસાર કરવાનું વધુ પસંદ કરે છે.

Read also: સુંદર અને હોટ લાગતી સુંદરીઓનો જન્મ સમયે એક પુરુષ હતી!

તેવામાં ચીનના ગુઇઝોયૂના નામના શહેરમાં બાપ બેટાની એક તેવી જોડી છે જે ઢંગલીઓ સાથે તેમનું જીવન વ્યતિત કરે છે. એટલું જ નહીં આ ઢંગલીઓ પાછળ તે મોટા ખર્ચો પણ કરે છે. ત્યારે શું છે વાત વધુ જાણો અહીં...

8 ઢંગલીનો પરિવાર

8 ઢંગલીનો પરિવાર

ચીનના એક શહેરમાં રહેતા એક બાપ-બેટાની જોડી સોશ્યલ મીડિયામાં ત્યારે ઝડપથી વાયરલ થવા લાગી જ્યારે તેમણે સાત સિલિકોન લવ મેકિંગ ડોલને તેમનો પરિવાર ગણાવ્યો. એટલું જ નહીં આ ઢંગલીઓની સાથે તે ફરવા પણ જાય અને આ ઢંગલીઓ કપડા પાછળ તે મોટા ખર્ચા પણ કરે છે. જે રીતે કોઇ પણ સામાન્ય પરિવાર પોતાના પરિવારજનો માટે કરતો હોય છે તેમ જ રીતે આ બન્ને પિતા-પુત્રની જોડીઓ આ 8 ઢંગલીઓને સાચવે છે.

શું છે મામલો?

શું છે મામલો?

57 વર્ષના પિતાએ તેની પત્ની જોડેથી એટલા માટે તલાક લીધા હતા કારણ કે તેની જુગાર રમવાની આદત, તેની પત્નીને ગમતી નહતી. તે પછી વર્ષ 2017માં પિતા દ્વારા પહેલી વાર એક સિલિકોન ડોલને ખરીદવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં તેમના ઘરમાં સાત ઢંગલીઓ આવી ચૂકી છે.

લવ મેકિંગ ઢંગલીઓ

લવ મેકિંગ ઢંગલીઓ

એટલું જ નહીં આ પિતા- પુત્રની જોડીનું કહેવું છે કે તેમણે આ ઢંગલીઓનો ઉપયોગ કદી પણ તે વસ્તુ માટે નથી કર્યો જે માટે તેમને બનાવવામાં આવી છે. તેમના માટે તે પરિવારનો ભાગ છે. વધુમાં પિતાએ તેના પુત્ર માટે પણ બર્થ ડે ના દિવસે એક ઢંગલી ખરીદીને આપી હતી.

મોંધી છે આ ઢંગલીઓ

મોંધી છે આ ઢંગલીઓ

તમને જણાવી દઇએ કે આ ઢંગલીઓ બિલકુલ પણ સસ્તી નથી. વળી આ બન્ને જણા આ ઢંગલીઓ શણગાર પાછળ મોટો ખર્ચો કરે છે. ત્યારે હવે આ બન્ને જણા આ ઢંગલીઓના કપડા વેચવાનો વેપાર કરવાનું વિચારી રહ્યા છે. કારણ કે આમ પણ તે તેમની ઢંગલીઓના કપડા પર ખૂબ જ ખર્ચા કરે છે. અને હવે તે આ કપડાં વેચીને કમાણી કરવાનું વિચારી રહ્યા છે.

English summary
China: father-son duo have over 8 lovemaking dolls, and these dolls are their family. Read here why?
Please Wait while comments are loading...