મેટ્રોમાં યુવતીની માંગમાં યુવકે ભર્યુ સિંદૂર, પછી બધાની સામે કર્યુ આવુ કામ, વાયરલ થયો વીડિયો
Metro Video Viral: લગ્નના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે. ઘણી વખત આ વીડિયો એવા હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે એક લગ્નનો છે. આ ક્લિપમાં એક કપલ બેન્ક્વેટ હોલ કે હોટલમાં નહીં પરંતુ મેટ્રોમાં લગ્ન કરી રહ્યું છે.
ચાલુ ટ્રેનમાં કપલના લગ્ન થતાં તમામ મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બધાનું ધ્યાન આ વિચિત્ર લગ્ન પર હતું. આ યુવક-યુવતીને જોવા માટે મેટ્રોમાં લોકોની ભીડ જામી હતી.

ક્લિપમાં જોઈ શકાય છે કે યુવક આ યુવતીને સિંદૂર લગાવે છે અને આટલા બધા લોકોની સામે હોવા છતાં છોકરી તેને ગળે મળે છે. આ બધું ખચાખચ ભરેલી મેટ્રોમાં થાય છે. આ પછી યુવક તેને મંગલસૂત્ર પણ પહેરાવે છે અને પછી બંને એકબીજાના ગળામાં માળા પહેરાવે છે. આ પછી યુવતી તેના પગે લાગે છે.
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોએ આ દ્રશ્યનો વીડિયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ, આ ઘટના આસનસોલથી જસીડીહ રુટ વચ્ચેની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
