ચાંદ પણ ફીકો લાગે એવો એક ગ્રહ, નાસાએ શેર કર્યો અદ્ભૂત ફોટો, નજર હટાવવી મુશ્કેલ

Mercury Planet: અવકાશ અપાર રહસ્યોથી ભરેલું છે. અહીં ઘણી સુંદર વસ્તુઓ છે, જેના વિશે લોકો જાણતા પણ નથી. જો કે, સમય સમય પર, વૈજ્ઞાનિકો દ્વારા આવી તસવીરો શેર કરવામાં આવે છે, જે લોકોને આ રહસ્યો વિશે જણાવે છે.

અવકાશમાં જઈને કોઈ માનવીએ કંઈ જોયું નથી, માત્ર વૈજ્ઞાનિકો જ લોકોને આવા રહસ્યોથી પરિચિત કરાવે છે. હાલમાં જ નાસાએ પણ કંઈક આવું જ કર્યું, જ્યારે તેણે એવા ગ્રહની અદભૂત તસવીરો શેર કરી, જેને જોયા પછી તમને ચંદ્ર પણ ફીકો લાગશે.

isro

નાસા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીર ચર્ચાનો વિષય બની રહી છે. આ તસવીરમાં એક ગ્રહ દેખાઈ રહ્યો છે, જે ખૂબ જ સુંદર લાગે છે. તસવીરો જોયા બાદ કેટલાક લોકો એવું પણ માને છે કે આ ગ્રહની સરખામણીમાં ચંદ્ર પણ ભૂલાઈ જાય તેવો છે.

વાસ્તવમાં, જે તસવીર વાયરલ થઈ રહી છે તે સૌરમંડળના સૌથી નાના ગ્રહ મંગળની છે. જે સૂર્યથી 58 મિલિયન કિલોમીટરના અંતરે છે. નાસા સમયાંતરે સૌરમંડળની સુંદર તસવીરો શેર કરતું રહે છે. આ તસવીરમાં મંગળ ખૂબ જ સુંદર અને ચમકતો દેખાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X