દરિયાકિનારે પેંગ્વિન કપલ કરી રહ્યા હતા રોમાન્સ, જુઓ રોમેન્ટિક વીડિયો
romantic Penguins video : તમે ઘણીવાર લોકોને બીચ પર ફરતા અને ખાસ પળો માણતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય પેંગ્વિન કપલને બીચ પર રોમેન્ટિક અંદાજમાં જોયા છે?
તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર લોકોના દિલને સ્પર્શી રહ્યો છે, જેને જોઈને તમે પણ તેને વારંવાર જોવા માટે મજબૂર થઈ જશો. આ વીડિયોમાં દેખાતા પેંગ્વિનનું કપલ બીચ પર રોમેન્ટિક વોક માટે એકબીજાનો હાથ પકડીને જોવા મળે છે.

ઈન્ટરનેટ પર રોજેરોજ અનેક વીડિયો જોવા મળે છે, પરંતુ તેમાંના કેટલાક વીડિયો એવા છે, કે જેને વારંવાર લૂપમાં જોયા બાદ પણ દિલ તૃપ્ત થતું નથી. હાલમાં જ આવો જ એક વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે, જેને જોઈને તમારું પણ દિલ ગદગદ થઇ જશે.
આ વીડિયોમાં પેંગ્વિનનું એક કપલ બીચ પર રોમેન્ટિક વોક કરતા જોઈ શકાય છે. આવા વીડિયો ભાગ્યે જ જોવા મળે છે, જેને જોઈને કોઈનું પણ દિલ ખુશ થઈ જાય.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને પસંદ કરવામાં આવી રહ્યો છે. પેંગ્વિનના કપલનો આ વાયરલ વીડિયો આ વર્ષે 29 જૂનના રોજ શેર કરવામાં આવ્યો હતો.
માત્ર 16 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2.3 મિલિયન લોકોએ જોયો છે, જ્યારે 17 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. જે લોકોએ આ વીડિયો જોયો છે તેઓ એક કરતા વધુ પ્રતિક્રિયા આપીને તેના પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.
🐧❤️🐧 pic.twitter.com/5cmUH1yKy7
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) June 28, 2023












Click it and Unblock the Notifications
