અહીં ટેક્સીમાં કપલ વચ્ચેના શારીરિક સંબંધો સતત વધી રહ્યા છે, જાણો કેમ આવુ થઈ રહ્યું છે?
તમે ઘણી વખત સાંભળ્યુ હશે કે ટેક્સીમાં કપલ રોમાન્સ અને ઘણી વખત અશ્લીલ હરકતો કરતા હોય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ કેટલીક જગ્યાઓએ કપલ ટેક્સીમાં મનફાવે તેમ શારીરિક સંબંધ બાંધી કહ્યા છે. આ સતત વધી રહ્યું છે.
આ ચોંકાવનારા સમાચાર સાન ફ્રાન્સિસ્કોના છે. અહીં સેલ્ફ-ડ્રાઈવિંગ ટેક્સી સખ્યા વધી રહી છે. આ વધી રહેલી સંખ્યાને કારણે મુસાફરોમાં સેક્સ કરવાની વૃત્તિ પણ વધી રહી છે. હાલમાં જ એક 20 વર્ષીય મહિલાએ તેની પહેલી રોબોટેક્સી ટેક્સીમાં શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો ખુલાસો થયો હતો. આ તેનો પહેલો અનુભવ હતો.

મહિલાએ કહ્યું કે, તેને રોબોટેક્સીમાં બેઠા પછી તરત જ શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેણીએ જણાવ્યુ કે ત્યાં તમને એવું કોઈ કહેનાર કોઈ કે નથી કે તમે આ ન કરી શકો. તમે અહીં વધુ કમ્ફર્ટેબલ રહો છો અને પાર્ટનર સાથે પુરતુ ધ્યાન આપી શકો છો.
આ અહેવાલમાં આગળ જણાવાયુ છે કે ચાર અલગ-અલગ મહિનાઓએ સાન ફ્રાન્સિસ્કોમાં ડ્રાઇવર વિનાના વાહનોમાં સેક્સ માણ્યું હોવાનું કબૂલ્યું છે. હાલમાં જ કેલિફોર્નિયામાં સ્વાયત્ત કાર કંપની ક્રૂઝ અને વેમોને સાન ફ્રાન્સિસ્કોમાં ચોવીસ કલાક વ્યાવસાયિક રોબોટેક્સી સેવાઓ ચલાવવા માટે લીલીઝંડી આપી છે. હવે આવી વધી રહેલી ઘટનાઓએ પોલીસની ઉંઘ હરામ કરી છે.












Click it and Unblock the Notifications
