દુનિયાની સૌથી સેક્સી ક્રિમીનલ, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

ક્રિમીનલ નામ સાંભળતા જ આપણી નજરની સામે એક ખુંખાર ચેહરો આવી જાય છે. પરંતુ અહી વાત એક સેક્સી ક્રિમીનલની થઇ રહી છે. અહી અમે તમને દુનિયાની સૌથી સેક્સી ક્રિમીનલ સ્ટેફની બેયુંડોએન વિશે માહિતી આપવા જઈ રહ્યા છે. જેની સોશિયલ મીડિયા પર સેક્સી તસ્વીરો વાયરલ થઇ રહી છે.

સ્ટેફનીને વર્ષ 2014માં 39 ઘરોમાં ચોરી કરવાના મામલે ગિરફ્તાર કરવામાં આવી હતી. 21 વર્ષની આ માસ્ટર ક્રિમીનલની ચર્ચા ત્યારે થવા લાગ્યા જયારે તેના હુશ્નની પણ ચર્ચા જોરો પર હતી. એક પેપરે જયારે સ્ટેફનીની બિકીની તસ્વીરો છાપી ત્યારથી તે તસ્વીરો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ ગઈ.

તો નીચે જુઓ આ સેક્સી ક્રિમીનલની સેક્સી તસ્વીરો...

દુનિયાની સૌથી સેક્સી ચોર

દુનિયાની સૌથી સેક્સી ચોર

ફેસબુક પર સેક્સી ફોટો નાખવાથી તેને તસ્વીરો દુનિયાની સૌથી સેક્સી ચોર તરીકે ઓળખવામાં આવે છે.

નર્સિંગની વિદ્યાર્થી

નર્સિંગની વિદ્યાર્થી

મજા ની વાત તો એ છે કે સ્ટેફની નર્સિંગની વિદ્યાર્થી રહી ચુકી છે. પણ હાલ નર્સિંગ છોડી ચોરીને તેણે તેની રોજી રોટી બનાવી લીધી છે.

મોડેલીંગ

મોડેલીંગ

આ તસ્વીરોના કારણે સ્ટેફનીને મોડેલીંગની ઓફર પણ મળી રહી છે.

રજાના દિવસે જેલમાં

રજાના દિવસે જેલમાં

સ્ટેફની સોમવાર થી શુક્રવાર મોડેલીંગ કરે છે અને ખાલી 2 જ દિવસ જેલમાં જાય છે.

પોલીસે ફેસબુક એકાઉન્ટ બંદ કરવા કહ્યું

પોલીસે ફેસબુક એકાઉન્ટ બંદ કરવા કહ્યું

જયારે તેને પકડવામાં આવી ત્યારે પોલીસે ફેસબુક એકાઉન્ટ બંદ કરવા કહ્યું હતું. પરંતુ તે સમયે તેની તસ્વીરો વાયરલ થઇ ચુકી હતી.

ચોરી છોડી દીધી

ચોરી છોડી દીધી

કોર્ટમાં સ્ટેફનીએ કહ્યું કે તેને ચોરી છોડી દીધી છે.

આરોપ

આરોપ

સ્ટેફની પર કુલ 114 આરોપ છે.

મોડેલીંગમાં કેરિયર

મોડેલીંગમાં કેરિયર

સ્ટેફની હવે મોડેલીંગમાં જ પોતાનું કેરિયર બનાવવા માંગે છે.

બાઈક પસંદ છે

બાઈક પસંદ છે

સ્ટેફનીની ફેસબુક તસ્વીર.

કોઈ અભિનેત્રી કરતા ઓછી નથી

કોઈ અભિનેત્રી કરતા ઓછી નથી

સ્ટેફની જોવામાં કોઈ અભિનેત્રી કરતા ઓછી લાગતી જ નથી.

બાઈકથી પ્રેમ

બાઈકથી પ્રેમ

સ્ટેફનીને બાઈકથી પ્રેમ છે. તે પોતાના ખાલી સમયમાં બાઈક ચલાવવાનું પસંદ કરે છે.

હેરાન કરી દેતી તસ્વીર

હેરાન કરી દેતી તસ્વીર

આ તસ્વીર તમને ચોક્કસ હેરાન કરી દેશે.

વાયરલ થઇ તસ્વીરો

વાયરલ થઇ તસ્વીરો

સ્ટેફનીને વર્ષ 2014માં 39 ઘરોમાં ચોરી કરવાના મામલે ગિરફ્તાર કરવામાં આવી હતી.

સેક્સી ક્રિમીનલ

સેક્સી ક્રિમીનલ

21 વર્ષની માસ્ટર ક્રિમીનલના ચર્ચા ત્યારે થવા લાગ્યા જયારે તેના હુશ્નના પણ ચર્ચા થવા લાગ્યા.

ડોગી સાથે પોઝ

ડોગી સાથે પોઝ

પોતાના ડોગી સાથે એક સુંદર પોઝ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X