જીન્સની નાની પોકેટ કોન્ડોમ કે સિક્કા માટે નથી તો...

બધા ફેશન અને ટ્રેન્ડ એક તરફ અને જીન્સની ફેશન એક તરફ. હા, બિલકુલ સાચી વાત છે કે બધા ફેશન અને ટ્રેન્ડ થોડા સમયમાં જતા રહે છે પરંતુ જીન્સની ફેશન વર્ષોથી એવી ને એવી જ છે. વર્ષો પહેલા કોઈએ વિચાર્યું પણ નહિ હોઈ કે મજુરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી ફેશન આજે બધાની મનગમતી પસંદ બની જશે.

જીન્સના પોકેટની ફેશન પણ ઘણા લોકોને આકર્ષિત કરે છે. પરંતુ તમે ક્યારેય પણ એ વિચારવાની કોસિસ કરી છે કે જીન્સના પોકેટ પર જે નાનું પોકેટ હોઈ છે તેનું કારણ શું છે? તમારા જવાબ એ હશે કે એ પોકેટ સિક્કા રાખવા માટે હશે, તો તમે ખોટા છો, તો આઓ જાણીએ કે તે નાના પોકેટ બનાવાનું કારણ શું છે.

પોકેટનો ઈતિહાસ

પોકેટનો ઈતિહાસ

નાની પોકેટની લીંક ઈતિહાસ સાથે જોડાયેલી છે. કેહવામાં આવે છે કે લેવી સ્ટ્રોસ નામની કંપનીએ આની શરૂઆત કરી હતી. જે આજે Levi નામ થી ઓળખાઈ છે.

ખાસ ઈરાદાથી તૈયાર કરવામાં આવ્યું હતું આ પોકેટ

ખાસ ઈરાદાથી તૈયાર કરવામાં આવ્યું હતું આ પોકેટ

આ પોકેટનું નામ વોચ પોકેટ છે અને આ પોકેટ ખાસ કોઉબોય્સ માટે તૈયાર કરવામાં આવ્યું હતું.

ઘડીયાર રાખવામાં ઉપયોગમાં આવતું હતું આ પોકેટ

ઘડીયાર રાખવામાં ઉપયોગમાં આવતું હતું આ પોકેટ

18 મી સદીમાં કોઉબોય્સ પોતાના વેસ્ટકોટ પર ચેનવાળી ઘડીયાર પેહરતા હતા. આ ઘડીયાર રાખવા માટે આ પોકેટ બનાવવામાં આવી હતી.

ઘડીયારના તૂટે એટલા માટે

ઘડીયારના તૂટે એટલા માટે

ઘડીયારના તૂટે એટલા માટે લેવી એ નાની પોકેટ જીન્સમાં આપવાનું ચાલુ કરી દીધું.

કોન્ડોમ પોકેટ

કોન્ડોમ પોકેટ

કેટલાક લોકો તેને કોન્ડોમ પોકેટ તરીકે પણ ઓળખે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X